________________
૨૫૬]
વિજ્ઞાન અને ધર્મ
ત્યાં ભગવાન શંકરના ત્રીજા નેત્ર જે, ભૂખરી આંખવાળે, પ્રૌઢ ઉંમરને, “કર્નલ વિઝમાન” નામને એક માણસ છે. આ યમદૂત એમાહાના ૧૪૦ ફૂટ લાંબા ઓરડામાં નિરંતર રહે છે. તેના બંને ય પડખામાં ઝગમગાટ કરતી બત્તીઓ અને અનેક બટને હોય છે.
કર્નલ વિઝમાન કદી એકલે હેત નથી. એક ડઝન સશસ્ત્ર સૈનિકે સદા એને ઘેરી વળેલા હોય છે. યમસ્તસમે વીઝમાન ગાડે થાય તે તેને ગોળીઓથી વીંધી નાંખવાને તેમને હુકમ મળે હોય છે.
પરંતુ વીઝમાન પણ એકાએક ચાંપ દબાવી દઈને સર્વસંહાર કરવા સમર્થ નથી. સામેની દીવાલ તરફ આવેલા લાલ દરવાજાની કળ મેળવવાને ગુપ્ત સંકેત તેને પણ મેળવો પડે છે. આ બધું કેમ થઈ શકે એ એક અત્યન્ત ખાનગી બાબત હોય છે. આ બધું છતાં સંકેતસ્થાનમાંથી એની પૂરી વિગત તે મળી શકતી જ નથી. ત્યાંથી તે માત્ર આરંભસંકેત જ મેળવી શકાય છે. બાકીને સંકેત શી રીતે મેળવવું એ અત્યન્ત ગુપ્ત બાબત છે.
આ ઉપરાન્ત B 52 સંહારક વિમાનનું કામ પણ આશુબેઓ કે હાઈડ્રોજન ફેક્તા પહેલાં ઘણું જ ગૂંચવણભર્યું બનાવ્યું છે. ભલેને વિમાન શત્રુક્ષેત્રમાં હોય તો પણ બમ્બ ફેકતાં પહેલાં પણ વિમાનીઓની સંમતિ તે લેવી જ જોઈએ. એક સાથે ત્રણે ય વિમાનીએ નક્કી કરે પછી જ પ્રલયકારી બેમ્બ ફેંકી શકાય.
અન્યાસ, બ્રહ્માસ્ત્ર વગેરે શસ્ત્રોની વાતે રામાયણ, મહાભારતની કલ્પનાઓ હતી જે આજે વૈજ્ઞાનિકોની ધીકતી ધારા ઉપર ચોમેર દેખા દઈ રહી છે. હાલમાં જ અમેરિકાએ એક અવકાશયાન મારફત એક કરોડ સે પૃથ્વીની આસપાસ ફરતી મૂક્યાના સમાચાર પ્રાપ્ત થયા છે. આમ કરવાથી રશિયન પ્રતિબળે તૂટશે તેમ તેઓ માને છે. પરંતુ રશિયને ક્યાં કમ છે? તેઓ એવાં લેહચુંબક નહિ છોડે કે જે પિલી સોયને જ ખેંચી લે? અને એ સોજડિત લેહચુંબકબેઓ સીધે શત્રુ પ્રદેશ ઉપર જ ત્રાટકે? (વસ્તુતઃ આ બે ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org