________________
સર્વજ્ઞોએ અણુઆદિના સિદ્ધાંતો જ કેમ બતાવ્યા?
[૨૫૫ સંહારક શસ્ત્રોને ઢગલે ખડકાઈ ઊભું થઈ ગયું છે. હવે તે બે ય મહાસત્તાને એ ભય જાગે છે (!) કે આ ખડકલામાંથી કેઈ, એકાદ
મ્બ કે હાઈડ્રોજન બોમ્બ અકસ્માતુ-કેઈના ગાંડાપણથી ફાટી નીકળે તે શું થાય એની કલ્પના પણ થઈ શકે તેમ નથી.
અમેરિકન સેનેટર હસ્કીએ એક વાર કહ્યું છે કે તંગ બનેલા મામલામાં કઈ કંટાળેલે રશિયન કે અમેરિકન જે બટન દબાવી દે તે પણ વિશ્વયુદ્ધ ફાટી નીકળે અને ક્ષણેમાં જ વિશ્વનો નાશ થઈ જાય.
આવી કઈ ભૂલ થઈ ન જાય તે માટે અમેરિકાએ ભારે તકેદારી રાખી છે.
વિશ્વના આ આખરી અસ્તિત્વ જેવા જમાનામાં આખરી પ્રલયશસ્ત્રને આખરી પરિસ્થિતિમાં કાબૂમાં રાખવાની અમેરિકન વ્યવસ્થા ગૂંચવણ ભરેલી હોવા છતાં બુદ્ધિપૂર્વકની છે.
સદ્ધાનિક રીતે તે અમેરિકન અણુશસ્ત્રના પ્રમુખ જ ઉપગને હુકમ કરી શકે છે, પણ કઈ પ્રકારની એક તંગી માનસિક અવસ્થામાં પ્રમુખ આ હુકમ કરી બેસે તે શું થાય?
આ ભય નિવારવા માટે પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. ખરેખર તે અમેરિકન–પ્રમુખ પણ અણુશસ્ત્ર વાપરવાના હુકમમાં સમાચેલે સંકેત જાણતા નથી. એટલે જ તે પણ સીધેસીધે હુકમ છેડી શકે તેમ નથી. જ્યારે તેમને આબોમ્બ ફેડવાને હુકમ કરકરવાનું હોય છે ત્યારે તેમણે સેનાના ટેલિફેનને ઉપયોગ કરવાનો હોય છે. જેવું “રિસીવર ઉપાડે કે તરત જ સંરક્ષણસચિવ અને બીજા નિર્ધારિત ઉચ્ચ સંરક્ષણ અધિકારીઓને ત્યાં ઘંટડીઓ વાગી જાય. પછી એ બધાની સલાહ મળે તે જ પ્રમુખ અણુબોમ્બ ફેડવાને આખરી નિર્ણય લઈ શકે.
નિર્ણય લીધા પછી તરત જ નરકમાં આવેલા અમેરિકન અણુયુદ્ધમથક મારફત સોવિયેત રશિયાની નજદીકમાં સતત ભમતી રહેતી પિલારિશ સબમરીનને એ સંદેશો પહોંચાડી દેવામાં આવે છે.
યોગને જાક રીતે તે બુદ્ધિ પર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org