________________
૨૫૪]
વિજ્ઞાન અને ધર્મ
અહીં આપણે એક જ અણુનું દષ્ટાંત લઈશું. અણુની રાક્ષસી શક્તિઓને કાઢીને વૈજ્ઞાનિકે એ એને શે ઉપગ કર્યો? અણુમાંથી બનેલે અણુબોમ્બ કેવી ભયાનક રીતે સંહારક બને? માનવજાત ઉપર પણ એણે કે અઘેર સિતમ ગુજાર્યો ? એ બધી વાત અહીં વિચારશું.
સહુ પ્રથમ તે અણુઓની ખાતર કેટકેટલી વ્યવસ્થા કરવામાં આવી છે તે જોઈએ. સેનાને ટેલિફેન :
હિરોશીમાં ઉપર જ્યારે પહેલે જ અણુબોમ્બ અમેરિકાએ ફેક્યો ત્યારે તેના પહેલા જ ધડાકે બે લાખ અને ચાલીસ હજાર માનવોના દેહની રાખ થઈ ગઈ હતી. બીજે બેઓ નાગાસાકી ઉપર ફેકવામાં આવ્યું હતું. ધાર્યા કરતાં દૂરની જગાએ આ બોમ્બના પડવાથી ઈકોતેર હજાર માનની હત્યા થઈ ચૂકી હતી. વિશ્વ આજે કેવા ભારેલા અગ્નિ ઉપર જીવી રહ્યું છે તે વાત હવે આપણે જોઈએ.
મેસ્કોમાં કોઈ રશિયનને પ્રશ્ન કરવામાં આવે કે, “આ યુદ્ધ થાય તેમ તમે શું કરો ?” રશિયને તેને જવાબ ખૂબ જ શાન્તિપૂર્વક આપતાં કહે કે “કેફીન પહેરીને હું ધીરે ધીરે ચિરશાંતિમાં પિઢી જવાની તૈયારી કરીને સ્મશાનભૂમિ તરફ ડગ માંડું.”
રશિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન કુવે એક વાર કહ્યું હતું કે “જે અણુયુદ્ધ થાય તે તે યુદ્ધ દરમિયાન મૃત્યુ પામી ગયેલા માન કરતાં જીવતાં રહી જનારા માન વધુ દુઃખી હશે. મોતના વાંકે જ જીવતા હશે. એટલે જીવનાર કરતાં મરનાર જ વધુ ભાગ્યશાળી ગણાશે.”
કેઈને જાણે વિશ્વયુદ્ધ જોઈતું નથી; કેઈએ જાણે કે એવું યુદ્ધ કરવાની ચેજના કરી નથી; છતાં વિશ્વસંહારની વ્યવસ્થિત જના તે બે ય મહાસત્તાઓ પાસે તૈયાર થઈ જ ચૂકી છે. વિશ્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org