________________
[૨૩] સર્વાએ અણુ આદિના સિદ્ધાંતે જ કેમ બતાવ્યા?
કદાચ કોઈને પ્રશ્ન થાય કે જે ભગવાન જિન પુદ્ગલપરમાણુની સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાતોને પણ કહી ગયા છે તે તેમણે આજના વૈજ્ઞાનિએ એ પરમાણુ વગેરેમાં જે શોધ કરી તે વાતે પણ કેમ ન કરી? શા માટે રેડિએ, વિમાન, ઇલેક્ટ્રિસિટી, કોમ્યુટર વગેરેની શોધ પણ ન જણાવી? શું આ વિષયમાં ભગવાન જિન અસર્વજ્ઞ હતા? આ પ્રશ્ન બહુ સુંદર છે.
એનું સમાધાન એ છે કે ભગવાન જિન સર્વજ્ઞ હતા માટે જ તેમણે અણુપરમાણુની શક્તિનાં રહસ્યને પ્રગટ કર્યા ન હતાં. તેઓ પોતાના સર્વજ્ઞત્વના પ્રકાશનાં એ રહસ્યના પ્રગટીકરણમાં અઘેર સંહાર, કારમી સ્વાર્થધતાથી નિષ્પન્ન થનારે આત્માને અનંત દુઃખમય સંસાર, પાંચ ઈન્દ્રિયેના વૈષયિક આનંદમાં ચૂર બનતા ની સત્વહીનતાનું સર્જન વગેરે ઘણી બાબતે જેતાજાણતા હતા. એથી જ એમણે એ વિષયની વિશિષ્ટ વાતે કરી ન હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org