SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨] વિજ્ઞાન અને ધર્મ એક વાર મારી પાસે આવા જિનાગમને જાણા, એમાં બધુ' જ છે, કથાઓ છે, યન્ત્રાનાં રહસ્યા છે, યુદ્ધ અને શાન્તિનાં દુઃખદ—સુખદ ચિંતને પણ છે. પ્રસ્તુત પુસ્તકમાં તે જિનાગમની પરમ શુદ્ધ સત્યતાને જ વિચારવી છે. આચાય. હરિભદ્રસૂરિજીને એ સત્ય સ્પર્શાઈ ગયું. ના, એમણે સર્વાંગે એ સત્યને અલિગ્યું. એમના જેવી શાન્તિ આજના માનવ લે તે એ પણ એ જ રીતે એ સત્યને સર્વાંગે આશ્લેષ આપે તેમાં કશી જ નવાઈ નથી. ખેર એવી શાન્તિ ન પામી શકે તે ય થોડી શાન્તિ મેળવીને પ્રસ્તુત પુસ્તકનું વાચનમનન કરતા રહે તે તે પણ એક વાર તા જરૂર એવારી જશે જિનાગમનાં સત્યા ઉપર; એક વાર તે જરૂર અંતરથી ઝૂકી જશે સત્યના પુરસ્કર્તા ભગવાન જિનેશ્વરાને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy