________________
શબ્દ-અંધકાર–છાયા
[૨૪૭
મક્કામાં સંગે–અસવદ નામે પથ્થર, જે મુસલમાનેને પૂજનિક છે તે પૂર્વે સફેદ હતું, પરંતુ એક રજસ્વલા સ્ત્રીના સ્પર્શથી કાળે પડી ગયો હતે.
| ગમે તેમ હોય પણ આટલી તે હકીકત છે કે દરેક સ્થળ વસ્તુમાંથી સૂફમાતિસૂક્ષ્મ કિરણ-સમૂહ વહ્યા કરે છે. એની અનુકૂળપ્રતિકૂળ અસરો પણ હોય છે.
ભારતમાં એવાં અનેક પવિત્ર તીર્થસ્થાને છે, જ્યાં ગયા પછી મલિન આત્મા પણ અપૂર્વ નિર્મળતા અનુભવતે હોય, પવિત્ર વિચારેને સ્પર્શવા લાગતું હોય તેવું તેને લાગે છે. વાતાવરણની પવિત્રતા, પવિત્ર તેત્રો વગેરે બેલતાં પવિત્ર શરીરમાંથી નીકળતા પવિત્ર કિરણસમૂહને જ આભારી હશે ને? એ પવિત્ર કિરણસમૂહને અપવિત્ર કિરણો ન પ્રવેશી જાય તે હેતુથી જ એ મંદિર વગેરેનું ઊંચા પહાડ વગેરે સ્થાને નિર્માણ કરવામાં આવ્યું હશે ને?
જૈનાગમાં બ્રહ્મચર્યના રક્ષણ માટે નવ જાતની કાળજી કરવાનું જણાવ્યું છે તેમાં એક એવી વાત આવે છે કે જ્યાં સ્ત્રી બેઠી હોય ત્યાંથી એ સ્ત્રી ઊઠી જાય ત્યાર બાદ અડતાલીસ મિનિટ સુધી પુરુષે બેસવું નહિ. એ જ રીતે જ્યાં પુરુષ બેઠો હોય ત્યાં સ્ત્રીઓ ત્રણ પ્રહર સુધી બેસવું નહિ.
સહુ જાણે છે કે પુરુષ કરતાં સ્ત્રીમાં કામવિકાર સામાન્યતઃ વધુ હોય છે, એથી જ પુરુષના સ્થાને વધુ સમય સુધી સ્ત્રીને બેસવાને નિષેધ કર્યો. પુરુષના કે સ્ત્રીના દેહમાંથી નીકળતાં કિરણસમૂહ પણ બીજાને સ્પર્શી જાય તે વિકૃતિને ઉત્પન્ન કરે એ સિદ્ધાન્ત ઉપર જ આ વિધાન કરવામાં આવ્યું છે. આધુનિક વિજ્ઞાન પણ હવે તે “પુરુષ વિનાના સ્થાને એ પુરુષને પિઝ કેમેરામાં ઝડપી શકે છે. એ હકીકતથી આ વાતને તન્દુરસ્ત સમર્થન આપી જાય છે.
હજી એક વધુ દાખલો લઈએ. પ્રસિદ્ધ ચિકિત્સક સ્વ. ઠે. ગણનાથસેન એક જગ્યાએ કહે છે કે સાત વર્ષ સુધી પંદર પંદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org