________________
૨૪૮]
વિજ્ઞાન અને ધર્મ દિવસ લાગલગાટ કેરીની ઋતુમાં આંબામાં ફૂલે પિતાના હાથની હથેળીમાં ઘસતાં રાખે તો તે હાથમાં સર્પ ઉતારવાની શક્તિ પેદા થઈ જાય છે.
આ બાબત પણ શરીરમાંથી કિરણ-સમૂહે સતત નીકળે છે, એ વાતનું સમર્થન કરે છે. હથેળીમાં કિરણ–સમૂહો સતત નીકળતા હેય તે જ તે આંબાનાં ફૂલેના પગલેથી ભાવિત થઈ શકે અને પછી સર્ષ-વિષને ઉતારવાનું સામર્થ્ય પામી શકે.
જેમ શબ્દ, અન્ધકાર, છાયા, વગેરે પુદ્ગલસ્ક છે તેમ ઉદ્યોત, આતપ, સૂર્યપ્રકાશ વગેરે પણ યુગલના જ સ્કપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org