________________
| [૨૧] શબ્દ-અધકાર–છાયા
શબ્દ:
સેળ મહાવર્ગનું વિચારતાં આપણે જોઈ ગયા કે ભાષા (શબ્દ) પણ ભાષામહાવર્ગણાના પુદ્ગલ–સ્કંધને જ પરિણામ છે. જૈનદર્શનકારે શબ્દને પૌગલિક (matter) કહે છે. *પરંતુ ભારતના બીજા બધા દાર્શનિકેએ આ વાત માન્ય કરી નથી. કેટલાકે આકાશમાંથી શબ્દની ઉત્પત્તિ માને છે તે સાંખ્ય જેવા દાર્શનિકે શબ્દમાંથી આકાશની ઉત્પત્તિ માને છે. આકાશ અમૂર્ત હોવાથી એને ગુણ શબ્દ પણ અમૂર્ત જ હોય તેવું વેદાન્તીઓનું મંતવ્ય છે. આ બધાની સાથે જેન દાર્શનિકે એ વિચારણા કરી છે. તેના અંગે મોટા વાદે પણ ગ્રંથસ્થ થયેલા છે. જેને દાર્શનિકનું એ સ્પષ્ટ મંતવ્ય છે કે વિદ્યમાન અણુઓના ધ્વનિરૂપ પરિણામ એ શબ્દ છે. તે અરૂપી (વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વિનાને) નથી તેમ જ અભૌતિક નથી કેમકે તે વેન્દ્રિયને વિષય છે જે કઈ વસ્તુ ઈન્દ્રિયગ્રાહ્ય હોય તે * : બવાઃિ ઊૌ િવ ા પ્રમાણનયતત્ત્વાકાલંકાર. વિ. ધ. ૧૬
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org