________________
સાળ મહાવ ણુા
[૨ ૩૯
શ્વાસોચ્છ્વાસ પુદ્ગલ બની શકતા નથી તે પુદ્ગલસ્કન્ધાની મહા વર્ગણાને શ્વાસેાશ્ર્વાસ અગ્રહણ મહાગંણા કહેવાય. જેમ એ મહાવણાના પુદ્ગલસ્કન્ધ વધુ સ્થૂલ પડી જવાથી શ્વાસોચ્છ્વાસમાં રૂપાંતર કરવા માટે નકામા થઈ જાય છે તેમ તે મહાવ`ણાના તમામ પુટ્ટુગલસ્કંધા પૂર્વોક્ત ભાષા પુદ્ગલસ્કંધ બનાવવા માટે જરૂરી સૂક્ષ્મતા કરતાં વધુ સૂક્ષ્મ હોવાથી ભાષામાં રૂપાંતર કરવા માટે પણ નકામા થઈ જાય છે. એટલે આ મહાવ`ણા પૂર્વના ભાષાપુગલ માટે પણ (શ્વાસાવાસની જેમ) અગ્રણુ મહાવ`ણા જ કહેવાય, આ રીતે દરેક અગ્રહણુ મહાવ ́ણામાં સમજી લેવું. હવે જેમાંથી શ્વાસોચ્છ્વાસ પુદ્ગલસ્કંધમાં રૂપાંતર થઇ શકે તે શ્વાસોચ્છ્વાસ ગ્રહણુ મહાષણા કહેવાય છે. આ મહાવગણાના પુદ્ગલસ્કા એવા છે કે તેમાંથી શ્વાસોચ્છ્વાસ બનવા માટે જેટલી જરૂરી સ્થૂલતા કે સૂક્ષ્મતા છે તેટલી જ તેમનામાં છે.
તેરમી મન અગ્રહણુ મહાવ`ણા : ચૌદમી મન ગ્રહણ મહાવગણા :
મનના બે પ્રકાર છેઃ દ્રવ્યમન અને ભાવમન. જૈન દાર્શનિકે એમ માને છે કે મનવાળા આત્મા કોઈ પણ વસ્તુનું જ્યારે ચિંતન કરે છે ત્યારે તે વસ્તુના આકારવાળી જ આકૃતિ તે આત્મા ઉપર બની જાય છે. આ આકૃતિ બનાવવા માટે જરૂરી પુદ્ગલન્કન્ધાને એ આત્મા જેમાંથી લે છે તે મનગ્રહણ મહાવ`ણા છે. દરેક આત્મા આ રીતે જે વસ્તુને વિચાર કરે ત્યારે તે વસ્તુની આકૃતિવાળું આવું દ્રવ્યમન, મનગ્રહણુ-મહાવાના પુદ્ગલસ્કન્ધા લઈને બનાવે છે. આવું દ્રવ્યમન ખનાવવા માટે જરૂરી સ્થૂલતા કરતાં પણ વધુ સ્થૂલતા જે પુદ્ગલસ્કન્ધામાં છે તે પુદ્ગલસ્કન્ધાને મનરૂપે બનાવવા માટે આત્મા ગ્રહણ કરતે ન હેાવાથી તેને મન—અગ્રહણુ મહાવ`ણા કહેવામાં આવે છે. આ રીતે દ્રવ્યમન બનાવ્યા પછી તેનું અવલંમન લઈને આત્મા જે ચિંતન કરે છે તે જ ભાવમન છે. આત્મા અને ભાવમન એક જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org