________________
૨૩૬]
વિજ્ઞાન અને ધર્મ
પડે છે, અને નથી તે વૈક્રિય શરીરવાળા દેવ–નારકે કે લબ્ધિધર માન વગેરે ગ્રહણ કરી શકતા કેમકે તેમને તે વધુ સ્થૂલ પડી જાય છે. જેમ જેમ સ્કંધમાં પરમાણુ-સંખ્યા વધે તેમ તેમ તે વધુ સૂક્ષમ બને. આથી જ અનંત વણાની બનેલી આ મહાવણને વૈકિય અગ્રહણ મહાવર્ગણ કહેવાય છે. ચેથી વૈક્રિય ગ્રહણ મહાવગણું:
વૈક્રિય અગ્રહણ મહાવણની છેલ્લી વર્ગણના સ્કધમાં જેટલા (અનંત) પરમાણુ હોય તેમાં એક વધતાં તે વૈકિય ગ્રહણની પહેલી વર્ગણ બને પછી એક એક પરમાણુ વધતાં જતાં અનંતી વૈકિય ગ્રહણ વર્ગણ બને. એ બધી વણની એક ક્રિય ગ્રહણ મહાવર્ગ બને. આ મહાવર્ગણાના સ્કંધે ઘેક્રિય શરીરધારી દેવનારક તથા લબ્ધિધર માનવેના ઉપયોગમાં આવે છે. પાંચમી આહારક અગ્રહણ મહાવણઃ
વૈકિય ગ્રહણ મહાવર્ગણાની છેલ્લી વણના સ્કંધમાં જેટલા પરમાણુ હોય તેનાથી અનંતગુણ પરમાણુના વધારાવાળા સ્કંધની આહારક અગ્રહણ પહેલી વર્ગણ થાય. ત્યાર બાદ એકેક પરમાણુ વધતા અનુક્રમે બીજી, ત્રીજી વગેરે વર્ગણ થાય. એવી અનંતી વર્ગણાની આ એક મહાવર્ગણ બને. આ મહાવર્ગણના સ્કંધે વૈક્રિય પુદ્ગલની રચના માટે વધુ સૂમ પડવાથી વૅક્રિય અને આહારક બંનેય ગ્રહણ કરતા નથી.
હવે આ જ રીતે આગળની મહાવર્ગમાં સમજી લેવું. છઠ્ઠી આહારક રહણ મહાવણઃ
ચતુર્દશ પૂર્વેને જેમણે અભ્યાસ કર્યો છે એવા મુનિઓ, મનમાં કઈ સંશય પડે ત્યારે તેના નિરાકરણ માટે પિતાની વિશિષ્ટશક્તિથી આહારક શરીરની રચના કરે છે. આ શરીર એક જ હાથનું હોય છે. આંખના પલકારા જેટલા સમયમાં તે શરીર અગણિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org