________________
[૨૦]
સાળ મહાવગણા
..
જૈન દનકારાએ પરમાણુ અને સ્કંધ અંગે એટલી અધી સૂક્ષ્મતા સુધી ખેડાણ કરી નાંખ્યું છે કે એ જાણીને આાજના સમર્થ વૈજ્ઞાનિક પણ હેરત પામી જાય.
'
જગતમાં જે કાંઈ ષ્ટિમાં, ઉપયેગમાં, વ્યવહારમાં આવે છે તે બધા સ્કંધ જ છે. પરંતુ સ્કા પણ એક જ પ્રકારના હાતા નથી. પરમાણુના અનેલા સ્કન્ધાના સમૂહોના બધું મળીને ૨૬ પ્રકાર થાય છે. અહીં તેા આપણે તેમાંના ૧૬ પ્રકાશના જ વિચાર કરીશું.
પરમાણુના કયા પરમાણુ સાથે સબંધ થાય ? તે આપણે સ્નિગ્ધતા-રુક્ષતાના સ્પશવિચારમાં જોયું. ઔદારિક અગ્રહણ પહેલી મહાવણ્ણા :
જગતમાં કોઈ પણ પરમાણુ સાથે જેના સબંધ તેવા અકેકા છૂટા-અનંત પરમાણુની પ્રથમ વર્ગા થાય. પરમાણુ આપણને અદૃશ્ય તથા અગ્રાહ્ય હાય છે.
Jain Education International
For Private & Personal Use Only
થયા નથી આ છૂટા
www.jainelibrary.org