________________
પરમાણુવાદ ,
[૨૩૩
હવે તેઓ તેને પરમ આણુ કહેવાનું સાહસ તે નહિ જ કરે. જૈન દશનાનુસાર તે એ ઈલેકટ્રેન પણ પરમાણુ નથી પરંતુ એક સ્કન્ધ જ છે કેમકે તેની ઉપર પણ મનુષ્યકૃત કિયા થઈ શકે છે.
કદાચ આજે કઈ વૈજ્ઞાનિક ઈલેકટનને પણ પરમાણુ કહી દે તે તેની વાત ઉપર લેશ પણ વિશ્વાસ મૂકી શકાય નહિ. કેમકે ગઈ કાલે જેને પરમાણુ કહ્યો હતો તે આજે તૂટી ગયે છે અને સ્કન્ધ સાબિત થયેલ છે તે ઇલેકટ્રેનમાં પણ તેમ જ કેમ ન બને ? ભલે, આજે તે અંતિમ અણ જેવો દેખાતે હેય પરન્તુ આવતી કાલ જરૂર એવી આવશે, જ્યારે ઈલેકટ્રોન પણ તૂટી ગયે હશે.
વૈજ્ઞાનિકે પિતાના પ્રાગ ઉપર કેટલે અંધવિશ્વાસ ધરાવે છે કે તેઓ તરત જ પિતાની સિદ્ધિને પરમશુદ્ધ સત્ય તરીકે નવાજી દે છે. છતાં આવા વૈજ્ઞાનિક ઉપર અંધવિશ્વાસ રાખનારાઓની પણ એક દુનિયા આજે પણ છે, જેમાં વૈજ્ઞાનિકોના ભૂલભરેલા ભૂતકાળને કદાચ જાણે તે પણ જૈનદર્શનનાં સ્થિર પ્રતિપાદને તરફ શિર ઝુકાવી ન દેતાં એ વૈજ્ઞાનિકને જ વધાવતા રહેવાના.
શા ઉપરની શ્રદ્ધા અંધવિશ્વાસ કહેવાય છે અને સદાના અજ્ઞાની એવા વૈજ્ઞાનિકે ઉપર પૂર્ણ વિશ્વાસ મૂકી દેનારા નવા ભણતરના બુદ્ધિજીવીને અન્ધવિશ્વાસુ કહીએ તો?
હાય! બેટું લાગી જાય છે!
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org