________________
પરમાણુવાદ
[૨૨૯
~ ~- ~ટૂંકમાં પરમાણુની નાભિના બે અંશ ધનાણું અને શૂન્યાણ તથા પરમાણુનો બીજે ત્રણણ અંશ—એ ત્રણે ય અનુક્રમે સ્નિગ્ધ-સ્નિગ્ધ, સ્નિગ્ધ-રક્ષ અને રક્ષ-રક્ષના બંધપરિણામનાં સાધક દછાત બની જાય છે.
વિધતઃ વૈજ્ઞાનિકનું એવું મન્તવ્ય છે કે દરેક વસ્તુ જુદી જુદી જાતના પરમાણુને પરસ્પર મિલનથી બનેલી હોય છે. પરંતુ પ્રકાશ, ગરમી, વિદ્યુત વગેરેને પદાર્થ તરીકે તેઓ ગણતા નથી પરંતુ એને શક્તિ કહે છે કે જે પરમાણુઓના સંઘર્ષથી ઉત્પન્ન થયેલી છે.
જૈનાગમમાં આ હકીકત તે અનાદિકાળથી માન્ય થઈ ચૂકેલી છે. વીજળી શું છે? એ વિષયમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે સ્નિગ્ધતા અને રુક્ષતાના ગુણોના નિમિત્તે જ વીજળી ઉત્પન્ન થાય છે. * કેટલી આશ્ચર્યજનક બાબત છે? વૈજ્ઞાનિકે જે વાત પ્રયોગો કરીને શોધે છે તેને રોગીએ ગબળથી જ વાતવાતમાં કહી દે છે. ને તેમને કઈ પ્રેગ; ન કેઈ તેમના માટે પ્રયોગશાળા !
ડે. બી. એલ. શેલેએ લંડનથી પ્રકાશિત થયેલા પિઝિટિવ સાયન્સ એફ એન્ટ હિન્દુઝ” નામના પુસ્તકમાં સ્પષ્ટ લખ્યું છે કે જેનદાર્શનિ કે તે આ વાતને બહુ સારી રીતે જાણતા હતા કે પિઝિટિવ (સ્નિગ્ધ) અને નેગેટિવ (રુક્ષ) વિદ્યુત કણના મળવાથી વિદ્યુતની ઉત્પત્તિ થાય છે!
પદાર્થના ગુણધર્મો જેવી સૂક્ષમ વાતને ભગવાન-જિન શી રીતે કહી શક્યા હશે ! એને એક જ ઉત્તર રહે છે કે તેઓ સર્વજ્ઞ હતા. સર્વજ્ઞ જ હતા. નિઃશંક રીતે સર્વજ્ઞ હતા.
x : રિના-રક્ષવ-કુળનિમિત્તો-વિદ્યુત !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org