________________
૨૨]
વિજ્ઞાન અને ધમ
નાભિ એ અતિ ભારે પરમાવિભાગ છે. ઘનિવેદ્યુત આમાં રહે છે. આ નાભિ એ પરમાણુના એક જ કણ નથી પરંતુ તે ય ઘનાણુ અને શૂન્યાણુ (Proton of Nuteron)ના બનેલા છે. (હા, હાઇડ્રોજન પરમાણુની નાભિ છે તે માત્ર એક જ કણની અનેલી છે અને તે કણ નાણુ માત્ર પ્રોટોન છે.
આમ પરમાણુના કુલ ૩ વિભાગ થયા. નાભિન! બે ઘનાણુ અને શૂન્યાણુ, તથા બીજો એક ઋણાણુ. ઋણાણુ કરતાં ઘનાણુ ૧૮ ૪૦ ગુણુ ભારે હોય છે. આવા વજનદાર ઘનાણુ એ ઋણાણુને પોતાના તરફ ખેંચી લે છે. એનું કારણ એ છે કે નાભિમાં જે ઘનાણુ છે તેનામાં ધનવિદ્યુત (Positive) હાય છે જ્યારે ઋણાણુમાં ઋણુવિદ્યુત (Negative) હાય છે. આ વિદ્યુત આકષ ણાને કારણે જ ધનાણુ અને ઋણાણુ એક ખીજાને સતત ખેંચતા રહે છે.
(૧) પરમાણુમાં ધનાણુની સંખ્યા તે તે પદાર્થને અનુસાર હાય છે. પ્રાણવાયુમાં આઠ ધનાણુ હોય છે. આ બધા ઘનાણુ ઘવિદ્યુતવાળા (Positive) જ હોય છે, અને તેઓ એકબીજાને ખેંચે છે. જેનાગમ અનુસાર આ ધનાણુ (Proton)માં જે ધનવિદ્યુતના છે તે બધી સ્નિગ્ધતા છે. આમ સ્નિગ્ધ સ્નિગ્ધના સજાતીય ખેંચાણુનું આ દૃષ્ટાંત બની ગયું.
(૨) હવે જે શુન્યાણુ (Neutron) છે તેને વૈજ્ઞાનિકો ધનાણુ અને ઋણાણુ-એમ બે વિદ્યુતકર્ણેાના બનેલા માને છે. શૂન્યાણુના આ ઘનાણુમાં ઘવિદ્યુત છે જ્યારે તેના ઋણાણુમાં ઋણુવિદ્યુત છે. ઘવિદ્યુત એટલે સ્નિગ્ધતા અને ઋણવિદ્યુત એટલે રુક્ષતા. આમ આ બેના ખે’ચાણુથી બનેલા શૂન્યાણુ એ સ્નિગ્ધ—રુક્ષના વિજાતીય ખેંચાણનું આબેહૂબ ષ્ટાન્ત બની જાય છે.
(૩) હુવે જે ઋણાણુ છે તે માત્ર ઋણાણુઓને જ સમુદાય છે એવું વૈજ્ઞાનિકોનું મન્તવ્ય છે. ઋણુાણુઓના પરસ્પર આકષ ણુથી જોડાયેલા આ ઋણાણુ છે. ઋણાણુ એટલે ઋણવિદ્યુત (regative) જૈન પરિભાષામાં તેને રુક્ષતા કહેવાય. આમ આ રુક્ષ−રુક્ષના સજાતીય ખેંચાણનું દૃષ્ટાન્ત બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org