________________
પરમાણુવાદ
[૨૨૭
જે તૂટે અને એક પરમાણમાં વેરાઈ જાય ત્યારે જ તે સ્કધ મટી જાય છે.
વૈજ્ઞાનિકે એ રેતીને જે નાનામાં નાને કણ સ્કંધ કો તે પણ વસ્તુતઃ તે અનન્ત પરમાણુને જ એક સ્કંધ જ છે. એવા સ્કંધના તે બીજા અગણિત કટકા થઈ શકે અને છતાં તે બધા સ્કંધ જ કહેવાય. ટૂંકમાં, ઔધ એટલે કે કઈ પણ એક કટકે જે ઓછામાં ઓછા બે પરમાણુથી માંડીને વધુમાં વધુ અનંત પરમાણુને બને હોય. ધિ-રૂક્ષત્વ અંગે વિજ્ઞાનિક મંતવ્ય :
કોઈ પણ બે પરમાણુને સંગ થવામાં તેમનામાં રહેલી પૂર્વોક્ત શરતવાળી સ્નિગ્ધતા અને રૂક્ષતા જ કારણ છે એ વાતને તે આજના વૈજ્ઞાનિકે સર્વથા સંમત થઈ ગયા છે એમ કહીશું તે તે જરા ય ખોટું નહિ ગણાય. ભગવાન જિન જે વાત કહી ગયા એ જ વાતને આજના વૈજ્ઞાનિકે પેઢી–દર–પેઢી પ્રયોગ કરતાં કરતાં છેવટે કબૂલવા લાગ્યા. આ હકીકત જ શું ભગવાન જિનની સર્વજ્ઞતાને નક્કર પુરા નથી ?
પરમાણુમાં સ્નિગ્ધ અને રુક્ષ ગુણ કહ્યો તેમા સજાતીય (સ્નિગ્ધ-સ્નિગ્ધ અથવા રૂક્ષ-રુક્ષ) અને વિજાતીય સ્નિગ્ધ-રુક્ષ અથવા સુક્ષ-સ્નિગ્ધ)ને બંધ થાય તેમ કહ્યું.
વૈજ્ઞાનિકે પણ આજ વાત બીજા શબ્દોમાં કહે છે. તેઓ પણ કહે છે વસ્તુ માત્રમાં આ ચીજ હોય છે. તેમણે બે વસ્તુના બંધનમાં ઘનવિદ્યુત્ (Positive Charge) અને ત્રાણુવિદ્યુત Negative Charge)ને કારણ માન્યાં છે. આ વાતને જરા વિસ્તારથી જોઈએ.
વૈજ્ઞાનિકનું માનવું એવું છે કે પરમાણુની અંદર ભાગ પિલે હેવાથી તે તેડી શકાય છે. પરમાણુ તેડવાથી તે બે ભાગમાં વહેચાઈ જાય છે. (૧) નાભિ (૨) ત્રણણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org