________________
૨૨૬]
વિજ્ઞાન અને ધર્મ
લાખ વર્ષ એ એક ઔસ પાણીના બધા સ્કંધ બહાર નીકળે.!!! છે આ બુદ્ધિગમ્ય વાત? ના. છતાં એક વૈજ્ઞાનિકે કહી છે માટે સહુ .. તેને તરત માની લેવાના ! સારુ, જૈનદર્શનમાં તે વિજ્ઞાનના કપેલા સૂમ સ્કન્ધ કરતાં ય અનંતગુણ વધુ સૂકમ સ્કવે છે. હવે જે એક ઔસ પાણીના સ્કલની ઉપરોક્ત વિરાટ ગણતરી પણ મંજૂર હોય તે જૈનદાર્શનિકની અસંખ્ય કે અનંતનું ગણિત હવે નામંજૂર થઈ શકશે ખરું? સ્કંધ અને વૈજ્ઞાનિક મંતવ્ય
ધના વિષયમાં વૈજ્ઞાનિકે પણ ઘણી ગંભીર ચર્ચા કરી ચૂક્યા છે. તેમના મંતવ્ય સાથે જિનાગમ કેટલાક અંશમાં મળે છે, તેમ કેટલાક અંશમાં નથી પણ મળતું.
વૈજ્ઞાનિકે કહે છે કે સ્કધ તેને જ કહેવાય, જે કટકાના હવે જે બે કટકા કરવામાં આવે છે તે પોતાનું સ્વરૂપ ખઈ નાખે અને બીજા કોઈ સ્વરૂપમાં પરિણત થઈ જાય. દા. ત., પથ્થરના એક મોટા કટકાના બે કટકા કર્યા પછી તે બેના ચાર કર્યા, ચારના આઠ કટકા કર્યા. એમ કરતાં કરતાં કણ-કણમાં એ કટકા રૂપાંતર, પામ્યા. હવે તે છેલ્લા કણના બે કટકા કરવા જતાં જે તે પિતાનું સ્વરૂપ જ બેઈ બેસે તેવી પરિસ્થિતિ હોય તે તે છેલ્લા કણને ધ કહેવાય. આવા સ્કમાંથી જ આપણું ઉપયોગમાં આવે તેવા પદાર્થો બની શકે.
આ વિષયમાં જિનાગમે એમ કહે છે કે અલબત્ત, તે છેલ્લે દરેક કણ ઔધ છે જ એટલે એ અંશમાં તે તમે અમારી સાથે એકમત છે. પરંતુ પથ્થરને મેટો કટકે એ પણ સ્કંધ છે, એના બે કટકા થયા તે તે બે કટકા પણ સ્કંધ છે. એમ એક હજાર કટકા થાય તે તે બધા પણ સ્કંધ જ છે.
યાં સુધી એક બહુ નાના કટકામાં બે જ પરમાણ રહે ત્યાં સુધીના તમામ કટકા સ્કંધ જ છે. એ બે પરમાણુને કટકે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org