________________
પરમાણુવાદ
[ર૨૫
૧. અતિસ્થલ : જેમનું છેદન-ભેદન ઇ થશકે, જે ઉપાડી પણ શકાય તેવા પથ્થર વગેરે અતિસ્થૂલ સ્કધ કહેવાય છે.
ન
૨. સ્થૂલ : જેમનું છેદન-ભેદ્યન ન થઈ શકે પણ અન્યત્ર વહન થઈ શકે તેવાં ઘી, પાણી, તેલ વગેરે સ્થૂલ કહેવાય.
૩. સ્થૂલસૂક્ષ્મ : જેનું છેદન, ભેદન કે ચક્ષુથી દૃશ્યમાન જ હોય તેવા પુદ્ગલસ્ક ધ સ્થૂલ-સૂક્ષ્મ કહેવાય.
વહન પણુ ન થઈ શકે, છાયા-તડકો વગેરે સ્વરૂપ
૪. સૂક્ષ્મસ્થૂલ : નેત્ર સિવાયની ચાર ઇન્દ્રિયેાથી જ જે ગ્રાહ્ય અને છે તેવા વાયુ વગેરે સૂક્ષ્મ-સ્થૂલ પુદ્ગલસ્ક ધ કહેવાય.
૫. સૂક્ષ્મ : આગળ કહેવામાં આવનારી મનેાવર્ગા, ભાષાવર્ગણા, કે કાર્યવર્ગણાના પુદ્ગલસ્કધને સૂમ કહેવાય છે.
૬. અતિસૂક્ષ્મ : એ પરમાણુ વગેરેના અનેલા પુદ્ગલસ્કંધને અતિસૂક્ષ્મ કહેવાય છે.
વૈજ્ઞાનિકાએ ટૉસ, તરલ અને બાષ્પ એમ ત્રણ પ્રકારના પુદૂંગલભેદ કર્યા છે. તેએ ઉપરોક્ત પ્રકારમાંથી અનુક્રમે પહેલા, ખીજા અને ચેાથા પ્રકારમાં સમાવેશ પામી શકે. ત્રીજા, પાંચમા અને છઠ્ઠા પ્રકારના પુદ્ગલસ્ક ધને તે હજી વિજ્ઞાનને ખ્યાલ જ નથી આવ્યા એમ કહી શકાય. આથી જ વૈજ્ઞાનિકો જેને સૂક્ષ્મમાં સૂક્ષ્મ કોંધ કહે તે પણ જૈન દાનિકોએ જણાવેલા સૂક્ષ્મ સ્કન્ધ કરતાં અનંતગુણુ માટો જ છે.
સ્થૂલ સ્કÀાની પણ સૂક્ષ્મતા કેટલી બધી હોય છે. તે દર્શાવવા પ્રે. અન્ડેડ એવું અનુમાન કરે છે કે એક ઔંસ પાણીમાં એટલા સ્ક" (પરમાણુઓની વાત તે હજી ઘણી દૂર છે) છે કે સંસારના ત્રણેય અમજ માણસા ચાવીસે ય કલાક સુધી ગણતા જ રહે અને દર સેકડે દરેક માણસ ૩૦૦-૩૦૦ રૂધ મહાર કાઢે (દર સેકંડે અખજ ૩૦૦૪૩ અબજ = ૯૦૦ અખજ) તા ચાલીસ વિ. ધ. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org