SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪] વિજ્ઞાન અને ધર્મ તે પણ તે પરમાણુ તે સ્કધમાંથી છૂટો પડી શકે છે. તે કારણે આ રહ્યાં: (૧) કોઈ પણ સ્કંધ વધુમાં વધુ અસંખ્યકાળ સુધી જ રહી શકે છે એટલે તેટલે કાળ પૂર્ણ થઈ જાય તે પરમાણુ છૂટા પડી શકે છે. (૨) અન્ય દ્રવ્યને ભેદ થવાથી પણ સકંધનું વિઘટન થાય. (૩) બંધ ગ્ય સિનગ્ધતા-રૂક્ષતાના ગુણેમાં ફેરફાર થઈ જવાથી પણ સ્કંધનું વિઘટન થાય. (૪) સ્કોમાં સ્વાભાવિક રીતે ઉત્પન્ન થતી ગતિથી પણ એ વિઘટન થાય. સર્વથી વિલક્ષણ-અચિત્ય કહી શકાય તેવી પરમાણુની એક શક્તિ એ છે કે જે આકાશ-પ્રદેશમાં એક પરમાણુ રહી જાય છે એ જ આકાશ-પ્રદેશમાં બીજા પરમાણુ રહી શકે છે અને એ જ આકાશ-પ્રદેશમાં અનંતપ્રદેશવાળે એક સ્કંધ પણ રહી શકે છે. યુગલના ભેદ પ્રભેદ : દરેક સ્કંધમાં પરમાણુ–સમૂહ વિવિધ સંખ્યામાં અને વિવિધ સ્વરૂપે હોવાથી સ્થૂલતા અને સૂક્ષમતાની દષ્ટિએ જૈન-દર્શનમાં પુદ્ગલસ્કંધના છ પ્રકાર જણાવવામાં આવ્યા છે. (૧) અતિશૂલ, (૨) સ્થૂલ, (૩) સ્થૂલસૂફમ, (૪) સૂમસ્કૂલ, (૫) સૂમ, (૬) અતિસૂક્રમ. + निद्धस्स निःण दुआहियेण, लुक्खस्स दुआहियेण । निदधस्स लुखेण उवेइ बन्धो, जइन्नषज्जो विसमो समे। वा । ગમ્મસાર, જીવકાષ્ઠ, શ્લોક ૬૧૫. x: zulazųet: Solid સ્થૂલ: Liquid 2442&H: Visible Energy 74842444: Ultra visible but intra Sensual matter 4&H: Ultra Tensual matter અતિસૂક્ષ્મ : Altimate atomlike Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy