________________
પરમાણુવાદ
[૧૯
આદિનાથ કહી ચૂકયા હતા એમ બેધડક કહી શકાય તેમ છે. અહીં તે એટલી જ વાત કરવી છે કે પરમાણુ અંગેના સત્ય વિચાર જૈનાગમમાં જ પ્રથમ રજૂ કરાયે છે.
ઇતિહાસવિજ્ઞાએ ડેમે ક્રેટસને પરમાણુના સ્વરૂપના આવિષ્કર્તા કહ્યો છે એ વાત નિતાન્ત અસત્ય છે એ હવે સમજાઈ જશે.
આપણે હુમણાં જ જોઈ ગયા કે પુદ્દગલ એટલે આજના વૈજ્ઞાનિકોનુ ( matter and energy), બૌદ્ધોનાં ત્રિપિટકામાં પુદ્ગલ શબ્દ આવે છે ખરા, તે ‘મેટર' અર્થાંમાં નહિ.
જે વસ્તુ ખીજી વસ્તુ (દ્રવ્ય કે પર્યાય)થી પુરાય (ભરાતી રહે, અને ગળે (ઘટતી રહે) તે વસ્તુને પુદ્ગલ કહેવાય છે. મોટા સ્કન્ધામાંથી કેટલાક પરમાણુ વગેરે દૂર થાય છે અને કેટલાક નવા જોડાય છે જ્યારે પરમાણુમાં કેટલાક વર્ણાદિ પર્યાયે જાય છે અને કેટલાક આવે છે માટે તમામ કન્ધા અને તમામ પરમાણુ પુદ્ગલ કહે.
વાય છે. *
જિનાગમામાં છ દ્રવ્યમાં માત્ર પુગલદ્રવ્યને રૂપી જણાવવામાં આપ્યું છે. રૂપી એટલે જે દેખાય તે નહિ, કિન્તુ જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શી હાય તે રૂપી.
પુગલમાં પાંચ વર્ણ, પાંચ રસ, એ ગન્ધ અને આઠ સ્પ
હાય છે.
(૧) પુદ્ગલની સંખ્યા અનંત છે, (૨) તે લેાકાકાશમાં વ્યાસ છે, (૩) સર્વ કાળમાં તેનું અસ્તિત્વ હોય જ છે, (૪) તે વદિવાળું હાય છે અને તેના ગ્રહણુ-ગુણ છે.
પુદ્ગલ–દ્રવ્યના ચાર ભેદ છે: (૧) સ્કન્ધ, (૨) દેશ, (૩) પ્રદેશ અને (૪) પરમાણું.
પુદ્ગલ દ્રવ્યના, એ વગેરે પરમાણુના મળેલા કોઈ પણ એક કટકા તે સ્કન્ધ, એવા કોઈ પણ કટકાના બુદ્ધિથી કલ્પેલા એક ભાગ
* : પુર્ણાત્ ાજીના ૬ પુત્વા: |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org