________________
વિજ્ઞાન અને ધર્મ
જૈન આગમાના કથન પ્રમાણે તે જૈન તત્ત્વજ્ઞાન અનાદિકાલીન છેઃ શાશ્વત છે. દરેક ઉત્સર્પિણી અથવા અવસર્પિણીના કાળમાં ચાવીસ તી કર ભગવાન થાય છે. તેએ દરેક સત્યનું પ્રતિપાદન કરે છે. એમના પ્રતિપાદનમાં પરસ્પર કદાપિ વિધ સંભવી શકતા જ નથી. જે કાંઇ ભગવાન આદિનાથે કહ્યું તે જ ભગવાન પાર્શ્વનાથે કહ્યું અને તે જ ભગવાન મહાવીરે કહ્યું.
[૧૮
ઐતિહાસિક દૃષ્ટિથી પણ હવે તેા એવું અન્વેષણ કરવામાં આવ્યું છે કે ધર્મ એ વૈશ્વિક અને મૌદ્ધધર્માંથી પણ પ્રાચીન છે.- આજ સુધી ઐતિહાસિક ક્ષેત્રમાં આ કાળના છેલ્લા-૨૪મા જિન મહાવીરસ્વામીનું જ અસ્તિત્વ કબૂલવામાં આવતું હતું, પરન્તુ હવે તે એમની પૂર્વ-૨૫૦ વર્ષ થયેલા ભગવાન પાર્શ્વનાથને પણ કબૂલવામાં આવ્યા છે અને વૈદિક ગ્રન્થામાં તે ભગવાન ઋષભદેવ કે જેઓ ભગવાન મહાવીરથી પણુ અણુત વર્ષો પૂર્વે થયા હતા તેમને પણુ અવતાર તરીકે કબૂલવામાં આવ્યા છે. આમ એથી પણ પ્રાચીન સમયમાં થયેલા તીર્થંકરેાની વાત હમણાં ખાજુ ઉપર રાખીએ તે પણ ભગવાન મહાવીરે પરમાણુ અંગે જે વાતા કરી છે તે જ વાત ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન આદિનાથે કહી છે.
પરમાણુનું પ્રતિપાદન કરનાર કોણ ? એ પ્રશ્નનું સમાધાન હવે તરત થઈ જાય છે. ડેમેક્રેટસ તે ઈ.પૂ. ૪૬૦માં થયા; જ્યારે ભગવાન પાર્શ્વનાથ ઈ. પૂ. ૮૪૨ માં થયા. આમ એ બેની વચ્ચે ૪૨૨ વર્ષનું અંતર પડી જાય છે. આમ જ્યારે ડેમે ક્રેટસની પૂર્વે ભગવાન પાર્શ્વનાથ થયા ત્યારે પરમાણુની સત્યકથાઓ પ્રથમ કરનાર ભગવાન પાવનાથ છે. એ વાત નિવિવાદ રીતે સિદ્ધ થઈ જાય છે અને જો ભગવાન આદિનાથના પણ વિચાર કરીએ તે તે ડેમેક્રેટસથી પણુ અગણિત વ પૂર્વે પરમાણુની વાતા ભગવાન
+ : It is older than Hinduism or Buddhism.
Jain Education International
~A History of philosophical system. P, 6.
For Private & Personal Use Only
www.jainelibrary.org