________________
૨૧૪]
વિજ્ઞાન અને ધ
હેજી વૈજ્ઞાનિકે ધર્માસ્તિકાયની જેમ અધર્માસ્તિકાય દ્રવ્ય અંગે કશું વિચારી શકયા નથી. સભવ છે કે આવતી કાલે તેના અગે પણ તે કશુંક વિચારશે.
આકાશાસ્તિકાય : લેક : અલાક
જિનાગમાની દૃષ્ટિએ આકાશ એક છે અને અનંત છે. અર્થાત્ આકાશના કોઈ અંત જ નથી. છતાં આ આકાશના એ વિભાગ કલ્પવામાં આવ્યા છે: (૧) લેાક-આકાશ. (૨) અલેક- આકાશ. જેટલા આકાશમાં ધર્મ-અધર્માદિ છે તેટલા આકાશને લેાકા કાશ કહેવામાં આવે છે. જૈનપરિભાષામાં ધમ અને અધમ દ્રવ્ય ચૌદ રાજલેાકમાં વ્યાપ્ત છે.
એક રાજલેાકના અસખ્ય માઇલ ગણવામાં આવે છે. આપણી પૃથ્વીની નીચે સાત રાજલેાક છે તેમ ઉપર પણ સાત રાલેક છે. આ ચૌદ રાજલેાકમાં સર્વત્ર ધર્મ અને અધર્મ-દ્રવ્ય વ્યાપ્ત છે, માટે જ આ ચૌદ રાજલેાકને લેાકાકાશ કહેવાય છે. ટૂંકમાં, અસખ્ય માઈલેાની લબાઈ, પહેાળાઈ અને ઊંચાઈવાળા લાક છે. આ લોકની ચારે બાજુ વિરાટ અલોક પથરાયેલો છે. ત્યાં ધર્મ-અધ દ્રવ્ય નથી અને એ અનંતાનંત માઇલોને ગણવામાં આવે છે.
જેમ ધર્મો અને અધમ લોકાકાશમાં છે તેમ જીવ, પુદ્દગલ અને કાળદ્રવ્ય પણ આ લોકાકાશમાં જ છે. અલોક-આકાશમાં આમાંનું કાંઈ જ નથી. ત્યાં એક પણ જીવ નથી; એક પણ પરમાણુ નથી. કશું જ નથી.
લોકને એક બંગડીના ચકરડા જેવા કલ્પવામાં આવે તે તે તેની ચામેર આ સમગ્ર પૃથ્વીના વર્તુળ જેવડા અલોક કલ્પી શકાય છતાં ય અલોકની કલ્પના વામણી લાગે.
આ તે જિનાગમની વાતા કરી. પણ આ વાતને પ્રસિદ્ધ ગણિતજ્ઞ પ્રે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ અક્ષરશઃ સ્વીકારે છે. તે કહે છે કે લેાક પરિમિત છે, અલોક અપરિમિત છે. લોકપરિમિત હેાવાને લીધે દ્રવ્ય અને શક્તિ (પર્યાય) લેાકની બહાર જઈ શકતા નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org