________________
[૧૬] બે-ત્રણ–ચાર ઇન્દ્રિયવાળા જીવે
પાંચ પ્રકારના એક ઈન્દ્રિયવાળા જીની વાત કરી. હવે બે, ત્રણ, ચાર અને પાંચ ઈન્દ્રિયવાળા જીવનું જે અદ્ભુત વિભાગીકરણ કર્યું છે તેને સંક્ષેપમાં જોઈએ.
બે ઈન્દ્રિય (૫શ–રસન)વાળા છે ?
શંખ, કડા, પેટમાં થતા કૃમિ, જળ (ખરાબ લેહી પીતી), અળસિયાં, લાળિયા જીવ (વાસી અન્નમાં ઉત્પન્ન થતા), મેહરિ (લાકડામાં થતા કીડા), પિરા (પાણીમાં થતા), ચૂડેલ, છીપ વગેરે.
ત્રણ ઇન્દ્રિય (સ્પશ–રસન-ધ્રાણુ)વાળા જી :
કાનખજુરા, માંકડ, જૂ, કીડી, ઊધઈ, મંડા, ઈયળ, વિમેલ (ખરાબ ઘીમાં થતા કીડા), સવા (વાળના મૂળમાં થતા જી), વિષ્ઠા અને છાણના કીડા, ધનેરા, કુંથુઆ ચાંચડ વગેરે.
ચાર ઇન્દ્રિય (પશ–રસન-ધ્રાણુ-ચક્ષુ)વાળા જીઃ
વીંછી, બગાઈ, ભમરા, તીડ, માખી, ડાંસ, મચ્છર, કંસારી, કળિયે, પતંગિયાં વગેરે.
રામ માં થતા ધનેરા,
ધાણા
, કસારી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org