________________
૧૯૮]
વિજ્ઞાન અને ધર્મ લેજિકલ એન્ડ ઈન્ડસ્ટ્રિઅલ એકઝીબિશન, કલકત્તામાં કિસ્કે ગ્રાફ યંત્રની મદદથી પાણીના એક ટીપામાં જે ૩૬,૪૫૦ હાલતા જીવે દેખાડાય છે તે પાણીના જ નથી પરંતુ પાણીમાં રહી શક્તા બે ઈન્દ્રિયવાળા જીવે છે. આથી એ જીને પાણરૂપી શરીરના જીવે ન કહેવાય.
અગ્નિઃ એ જ રીતે અગ્નિમાં પણ છવ છે. કેમકે જે જીવ હોય તેને જ ભક્ષ જોઈએ. અગ્નિને ખેરાક લાકડાં વગેરે છે અને પિતાના તે ભક્ષની પ્રાપ્તિથી અગ્નિ વધુ મેટ થાય છે, પુષ્ટ થાય છે.
વાયુ વાયુમાં પણ જિનાગ જીવ માને છે. જીવ હેવાથી જ તે કેઈની પ્રેરણા વિના તીરછા પણ જઈ શકે છે. નિર્જીવમાં આ રીતે સ્વયં તીરછા જવાની તાકાત હોતી નથી.
•
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org