________________
૨૦૦]
વિજ્ઞાન અને ધર્મ
પાંચ ઇન્દ્રિય (સ્પશ–રસન બ્રાણુ-ચક્ષુ-શ્રોત્ર)વાળા જીવેઃ
દેવ, મનુષ્ય, તિર્યંચ (કૂતરાં, બિલાડાં, સાપ વગેરે) અને નારક
“માંકડને કેટલી ઇન્દ્રિય છે? લાવ જરા માંકડને પકડી સૂક્ષમદર્શક યંત્રમાં મૂકીને જોઈ લઉં, આવે જેમને વિચાર ન હતા, આવી જેમની કઈ પ્રક્રિયા ન હતી; કશું જ ન હતું, છતાં માંકડને ત્રણે ઈન્દ્રિય, ભમરાને ચાર ઈન્દ્રિય વગેરે વાતે જેમણે કરી તે શી રીતે કરી? અંતર પુકારી ઊઠે છે, કે જરૂર એ સર્વજ્ઞ જ હેવા જોઈએ; આવું સર્વાગીણ સત્ય પુકારનાર ભગવાન જિનને વૈજ્ઞાનિકોનું માથું ફરી એક વાર કેમ મૂકી ન જાય !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org