SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ વનસ્પતિના જ્વા અને સના તેએ કારમી વેદના અનુભવે છે. આથી જ ભગવાન જિનેશ્વરાએ જવાને લેશ પણ ત્રાસ ન થાય તે માટે તેના કોઈ પણ પ્રકારના ભૌતિક દૃષ્ટિના ઉપયોગ કરવાને નિષેધ કર્યાં છે. આપણી સામે જે ફળ, ફૂલ, વ્રુક્ષ, ઘાસ, લીલાં ફૂલ, લતા, વેલડી દેખાય છે તે બધાં ય વનસ્પતિ કહેવાય. આ સિવાય પણ આપણે જેને આંખેથી જોઈ ન શકીએ એવી વનસ્પતિના તે ફાઈ સુમાર નથી. અહીં તા આપણે એટલું જ કહેવું છે કે વનસ્પતિના આ બધા ભેઢા જીવવાળા છે એ વાત તુવે સિદ્ધ થવા લાગી છે. સર જગદીશચન્દ્રે એ સિદ્ધિ પાછળ જીવન પસાર કર્યું. અને સહુના આશ્ચર્ય વચ્ચે એમણે વનસ્પતિમાં જીવત્વની જાહેરાત કરી. બેશક, એથી જગતને ખૂબ આશ્ચર્ય થયું; પરંતુ ભગવાન જિનના અનુયાયીને તેમાં આશ્ચર્ય થાય તેવું કશું હતું જ નહિ; કેમકે એ તે પ્રથમથી જ જાણે છે કે વનસ્પતિમાં જીવ છે અને છે જ. આવશ્યક છે કે જે સિદ્ધિ માટે મોટા મોટા સમગ્ર જીવનનું બલિદાન કરવું પડે એ સિદ્ધિ કોઈ ભગવાન જિનેશ્વરે પ્રાપ્ત કરી એની પાછળ કેવું શકાય? અહીં વિચાર કરવા વૈજ્ઞાનિકોને પેાતાના [૧૯૧ Jain Education International માટે જ ભગવાન જિનનિઃશ ક સર્વજ્ઞ હતા. (૨) વનસ્પતિ જીવામાં સ’જ્ઞાઓ : ભગવાન જિનેશ્વરે કહ્યું છે કે, નાનામાં નાના કે મોટામાં મેટા દેહધારી જીવમાં પણ ખાવાની-પીવાની-વૈષયિક વાસનાનું પોષણ કરવાની અને વસ્તુ ઉપરની મૂર્છાની વાસનાઓ રહેલી છે. કીડીમાં પણ આ વાસનાએ છે. હાથીમાં પણ આ વાસનાએ છે, દેવમાં અને માનવમાં પણ આ વાસનાઓ છે. ફળફૂલના જીવમાં અને લીલ, ફુગ કે સેવાળમાં પણુ આ વાસના છે. આજ સુધી For Private & Personal Use Only પણ પ્રયાગ વિના વિરાટ મળ કલ્પી www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy