________________
[૧૮૯
વનસ્પતિના જીવો અને સંજ્ઞાઓ
અહીં એ અંગેની શાસ્ત્રીય યુક્તિઓ આપવાને બદલે આજે જે રીતે વનસ્પતિમાં જીવત્વની સિદ્ધિ થઈ છે એ જ વિચાર રજૂ કરે છે. લેકમાનસ આજે વિજ્ઞાન તરફ વધુ આકર્ષિત થયેલું છે તે તેને જ લાભ ઉઠાવીને સહુને તત્વજ્ઞાનના પ્રેમી કેમ ન બનાવી દેવા? વનસ્પતિ-વિજ્ઞાનના વિચારમાં આપણે બે વાત વિચારશું.
(૧) વનસ્પતિ જીના ભેદ.
(૨) વનસ્પતિ જેમાં સંજ્ઞાઓ. (૧) વનસ્પતિ જીવોના ભેદઃ
વનસ્પતિના તમામ પ્રકારના છ એક ઇન્દ્રિયવાળા જ હોય . છે. કયા જીવને કેટલી ઈન્દ્રિય હોય છે તેનું ભગવાન જિનેશ્વરોએ હેરત પમાડે તેવું અદ્ભુત વર્ગીકરણ જણાવ્યું છે એ વાત આપણે આગળ વિચારીશું. અહીં તે એટલે જ વિચાર કરે છે કે જે વનસ્પતિના જીવે છે તે બધાયને તેમણે એક ઈન્દ્રિયવાળા કહ્યા છે.
સામાન્યતઃ ઈન્દ્રિયે પાંચ છેઃ
કમળ, ખરબચડે વગેરે ૧. | સ્પર્શનેન્દ્રિય કે ચામડી | સ્પર્શ જાણવાની શક્તિ
વાળી ઈન્દ્રિય.
૨. | રસનેન્દ્રિય | જીભ | તીખ, મીઠે વગેરે સ્વાદ
જાણવાની શક્તિવાળી ઈન્દ્રિય.
૩. | ધ્રાણેન્દ્રિય
નાક |
સુગંધ, દુર્ગધને જાણવાની શક્તિવાળી ઈન્દ્રિય.
૪. ચક્ષુરિન્દ્રિય| આંખ
જેવાની શક્તિ ધરાવતી
ઇન્દ્રિય.
૫. | શ્રોત્રેન્દ્રિય | કાન
સાંભળવાની શક્તિ ધરાવતી ઇન્દ્રિય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org