________________
ઈશ્વર અને જગત્કતૃત્વ
[૧૮૫
હજી એ દિશામાં સ્પષ્ટનિકગતિથી પ્રતિક્ષણ દેડ્યું જાય છે.
આવા વિજ્ઞાનના જગતમાં ઈશ્વરકર્તુત્વવાદી જે એ પ્રશ્ન કરે કે કર્મ તે જડ છે, એ જ બધું શી રીતે કરી દે? તે એ પ્રશ્ન જ હાસ્યાસ્પદ બની રહે છે.
વિજ્ઞાને શેઠેલાં જડ યંત્રે તે ખૂબ સ્થળ છે. અરે ! અણુપરમાણુ પણ ઘણે સ્થળ છે, છતાં તેનામાં દોડતા ઈલેકટ્રોન પ્રેટ્રોન, ન્યુટ્રોન અને પ્રેજીટેન પણ રાક્ષસી તાકાત ધરાવે છે. તે એ બધાયથી અતિસૂક્ષમ છે કર્મના આણુએ, વસ્તુ જેમ વધુ સૂમ તેમ તે વધુ બળવાન, તે પછી કર્મના રજકણે ખૂબ જ બળવાન હોય તેમાં નવાઈ પામવા જેવું શું છે? દરેક રજકણને આપણે ટાઈમબોમ્બની ઉપમા આપીએ. જ્યારે ફાટે છે ત્યારે જે રજકણમાં જે કાર્ય કરવાની તાકાત હોય છે તે કાર્ય તે જ વખતે તે કરી નાખે છે.
ગોષના ભાવથી, મન, વચન, કાયાની પ્રવૃત્તિથી આકાશમાં સર્વત્ર ભરી પડેલા કર્મનાં રજકણે આત્મા ઉપર ચૂંટી જાય છે. અને અમુક સમય જતાં તે એકદમ પિતાનું કાર્ય બતાવી દે છે. જે હિંસા, જૂઠ વગેરેની વૃત્તિ કે પ્રવૃત્તિ કરતાં તે કર્માણુ ચુંટટ્યા હોય તે તેનું કાર્ય નારક કે પશુ જીવન, તથા રંગનાં, ગરીબીનાં, મૃત્યુનાં વગેરે દુઃખે દેવાનું છે. અને દયા, દાન, પ્રેમ વગેરેની વૃત્તિ પ્રવૃત્તિ કરતાં જે કર્માણ ચૂંટટ્યાં તે કર્માણનું કાર્ય શ્રીમંતાઈ, સુંદર રૂપ, સુંદર આરોગ્ય, દેવ કે માનવનું જીવન વગેરે દેવાનું છે.
કઈ પણ કર્માણ જ્યારે આત્માની ઉપર ચેટે છે ત્યારે તે જ વખતે એ કર્માણની ચાર વાતે નકકી થઈ જાય છે. (૧) એને સ્વભાવ (સુખ-દુઃખ વગેરે દેવાનો.) એને આત્મા ઉપર રહેવાને સમય (વર્ષ, પાંચ વર્ષ, હજારો વર્ષ,) એની તાકાત (૧ પાવર, ૨ પાવર, ૩ કે ૪ પાવરની.) અને એનું પ્રમાણ (કર્માણુની સંખ્યા) આ ૪ ( Nature, Time, Power, Bulk.) 452 0414 Hol a shie કેટલેક સમય શાન્ત પડ્યા રહે છે અને પછી પિતાનું કાર્ય બજાવી નાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org