________________
ઈશ્વર અને જગતકર્તી ત્વ
[૧૭૩
મનુષ્યે પેાતાના પ્રયત્નથી રેતીમાંથી કાચ બનાવ્યા; અને માળકે પેાતાના પ્રયત્નથી એના કટકા બનાવ્યા, અહીં ઇશ્વરની બનાવટ કાં માનવી?
ઇશ્વરકતૃત્વવાદને માનનારાં કેટલાંક દશ નેાની માન્યતા એટલી તે જરૂર છે કે સ`સારી જીવેાની બાહ્ય અને આંતરિક ભિન્ન ભિન્ન અવસ્થારૂપ પર્યાનાની ઉત્પત્તિ અને એમના વિનાશ ક`જન્ય જ છે અને કર્મીની ઉત્પત્તિ પ્રાણીજન્ય હોવાથી કર્માંજન્ય સુખાદિના સયેાગવાળી વિવિધ અવસ્થાએની પ્રાપ્તિ જીવના પેાતાના પ્રયત્નને આભારી છે. પરન્તુ સાથે સાથે તેએ એવી માન્યતા પણ ધરાવે છે કે કર્મ તેા જડ છે એટલે એ કર્મોથી જે સુખાર્ત્તિ મળવાં જોઇએ તે એમ ને એમ મળી ન જાય. ત્યાં કોઈ ચેતન-તત્ત્વની પ્રેરણા માનવી જ જોઇએ અને તે ચેતન-તત્ત્વ એ જ ઈશ્વર
અહીં જૈન દાર્શનિકોનું કહેવું છે કે કર્મ એ પુદ્ગલ છે. જ્યાં સુધી ચેતનની સાથેના સંબંધમાં એ આવતાં નથી ત્યાં સુધી જીવને સુખ કે દુઃખ આપવાની તેનામાં તાકાત હાતી નથી. જેમ બ્રાંડી કે દારૂ ખાટલીમાં જ પડ્યાં રહે છે ત્યાં સુધી તેનાથી બુદ્ધિબળની કે નશાની વૃદ્ધિ થતી નથી; પરન્તુ શરીરમાં ગયા પછી જ તેમ થાય છે. વળી તે પણ તરત ન થતાં જેમ કાલાન્તરે થાય છે તેમ કર્મ પુદ્ગલ પણ આત્મા સાથે સબંધમાં આવ્યા પછી તરત જ પોતાની સુખ-દુઃખ આપવાની શક્તિ બતાડી શકતાં નથી; પરંતુ અમુક સમય ગયા પછી જ તેમ કરી શકે છે. ટૂંકમાં, દરેક કર્માણુ એ · ટાઈમ-એમ્મ ' છે, જે પોતાના સમય થતાં જ ફાટે છે અને આત્માને સુખ-દુઃખ બતાવી દે છે.
એટલે કના સંબંધથી જીવના કોઈ પણ ઉત્પાદ યા વિનાશ પામતા પર્યાયમાં કૃતકૃત્ય ઇશ્વરને હસ્તક્ષેપ કરવાની આવશ્યકતા હાઈ શકતી જ નથી.
વળી અમુક એક જ વ્યક્તિ અનાદિકાળથી ઈશ્વર બની રહે અને ખીજા કોઈ ઈશ્વર બની જ ન શકે તેવું જૈષ્ટિમાં માન્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org