________________
નારકલેાક-વિચાર
[૧૯૩
ગમે તેમ તે ય સુખદ જીવનના સ્વામિત્વનું પ્રતીક છે, જ્યારે નારકાત્મા ભયાનક દુઃખાના સ્વામિત્વનુ પ્રતિક છે. જેએ માનવ કે પશુ થઈને ઘેાર હિંસા વગેરે પાપકમાં કરે છે તે પાપાત્માએ જ આ નારકલાકમાં જાય છે. એવાં ક્રૂર હિંસાદિનાં પાપ કરતાં એવા કાર્મિક પરમાણુએ આત્માને ચાંટી જાય છે કે જ્યારે એના સ્ફોટ (ઉદય) થાય ત્યારે એ માનવાત્મા કે પશુના આત્મા પેાતાનું ખોળિયુ છોડી દઈને સીધે નારકલેકમાં ચાલ્યા જાય છે—એને ચાલ્યા જવું જ પડે છે. ત્યાં હજારા વર્ષ સુધી એને અવશ્ય રહેવું પડે છે. એ બધા જ સમય એને અપાર વેદનાઓ–પેલા ભવનપતિ દેવલાકના કુતૂડલપ્રિય દેવાત્માઓ ત્યાં આવીને–એમનામાં ઉત્પન્ન કરે છે. ત્યાંની ભૂમિ, ત્યાંનું વાતાવરણુ, ત્યાંની સઘળી પરિસ્થિતિ જ એવી હોય છે, જે અધામાંથી યાતના સિવાય કશું જ ટપકતું હાતું નથી. કેટલીક નારકોમાં પરસ્પરની મારપીટ જ હોય છે. આવી ઘાર મારપીટ વગેરેની યાતના ભોગવતા નારકાત્માએ ત્યાંથી આયુષ્ય પૂર્ણ કર્યાં પૂર્વે બહાર નીકળી શકતા જ નથી; એટલે આ દુનિયાના કોઈ પણ માનવાત્માને તેમનાં દન થતાં જ નથી. હુજારા, અખજો કે અગણિત વર્ષોનાં તે આયુષ્ય પૂર્ણ થાય છે ત્યારે તે આત્મા તે ખોળિયુ ોડીને પેાતાના કર્માનુસાર માનવ, પશુ કે વનસ્પતિ વગેરેના જીવનમાં જાય છે.
વર્તમાન જગત વધું પડતુ. બુદ્ધિજીવી બનતું ચાલ્યુ છે. જીવનનાં ઘણાં ક્ષેત્રમાં શ્રદ્ધા વિના જરા પણ ચાલતું નહિ હાવા છતાં ધર્મના વિષયમાં શ્રદ્ધા મૂકવાનુ બુદ્ધિજીવી માનવ માટે લગભગ અશકય બનતું ચાલ્યું છે. તેનુ કારણ એ છે કે ધર્મોની શ્રદ્ધા તેને ભાગાથી છેડાવે છે; જે તેને માટે ભારે મુશ્કેલીની મામત છે. ધ શ્રદ્ધા તેને અનીતિથી, મેાજશોખથી મુકાવીને દીન પ્રત્યે યાત્રુ, હીન પ્રત્યે કૃપાલુ બનાવવા પ્રેરે છે. આ મામત પણ ભાગરસિક બુદ્ધિજીવી માનવને પરવડતી નથી એટલે જ એણેતેા ધર્માંના વિષયમાં બધું જ હુંખગ ' કહીને નિરાંતના શ્વાસ ખેંચી કાઢયો છે; પરન્તુ ધર્મોના વિષયમાં વસ્તુતઃ ‘હુંખગ' જેવું કશું જ નથી. નારકલાકની દુનિયાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org