________________
[૧૨] નારકલોક-વિચાર
જેમ સત્કર્માદિ દ્વારા આત્મા દેવલેકમાં જાય છે તેમ અસત્કર્મો કરનાર આત્મા નારકલેકમાં જાય છે. એને ત્યાં જવું જ પડે છે. બેશક, જેનાગ ઈશ્વરને માને છે પણ એને જગતના કર્તા તરીકે માનતા નથી એટલે કે ઈ ઈશ્વર, આત્માને તેના કર્મ મુજબ દેવની કે નારકની દુનિયામાં મેકલે છે તેવું નથી. કર્મ પતે જ જડ છતાં ઘણું બળવાન છે કે જેને ફેટ (વિપાક) થતાં જ જીવાત્મા ઉપર તે તે જાતની સારી-માઠી અસર થાય જ છે. અસ્તુ. એ વિષય ઉપર વિસ્તારથી આગળ વિચારશું.
અહીં કોઈ પૂછી શકે છે કે દેવેની દુનિયાના દેવની જેમ નારકની દુનિયાના પણ કેઈ આત્માનું કેઈને પ્રત્યક્ષ ખરું કે નહિ? હા, ત્રિકાળદશી પરમાત્માઓને જરૂર તે આત્માઓનું પ્રત્યક્ષ થાય. પરન્તુ આપણુ જેવા સંસારી આત્મામાંથી કોઈને પણ એ દુનિયાના નારકામાનું પ્રત્યક્ષ થઈ શકે નહિ. તેનું કારણ એ છે કે જેમ દેવામા આ દુનિયામાં આવી શકે તેમ નારકામાં આવી શકતું નથી. દેવાત્મા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org