SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ મિડિયમથી પ્રેતાત્મા સાથે સંપર્ક [૧૧ મરણ પામેલા આત્માઓ પાસેથી સંદેશાઓ પ્રાપ્ત કરવાની અનેક રીતે હોય છે. જેમાં ત્રણ પાયાની મેજ ઢાળવાની રીત, પ્લેન્ચેટ પદ્ધતિ અને ઉંજાબેર્ડની રીત મુખ્ય છે. આ વિષયમાં શંકા કરનારને આ પદ્ધતિઓના જાણકારો પૂછે છે કે, જે આ બધું બેટું જ હોય તે) પ્રગ કરવા બેઠેલામાં એક પણ માણસ જે ભાષા બિલકુલ ન જાણતા હોય તેવી ફ્રેન્ચ વગેરે ભાષામાં પણ સંદેશાઓ પ્રાપ્ત થાય છે તેનું શું રહસ્ય છે તે કહો? અસ્તુ. આપણે આ વિષયના વધુ ઊંડાણમાં જવું નથી. માત્ર પૂર્વ કહ્યા મુજબ એટલું જ સમજી રાખવું કે આવા પ્રયોગ ચાલતા હેય તેવા સ્થાને–આકાશ વગેરેમાં-ભમતા પ્રેતાત્માએ કયારેક કુતૂ હલથી આવી જાય અને પિતાના જ્ઞાન મુજબ સાચાખોટા જવાબ આપે તે તેમાં કશું નવાઈભર્યું નથી. આપણે તે અહીં એટલી જ વાત સ્થિર કરવી છે કે આવા કેટલાક બાહ્ય અનુભવે ઉપરથી દેવલેક જેવી એક દેવની દુનિયા સિદ્ધ થાય છે. વિ ધ. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy