________________
૧૬૦]
વિજ્ઞાન અને ધર્મ
હું સપૂર્ણપણે સમજી શકું છું. આ સાથે સાઈકીક ન્યૂઝ મેાકલવા માટે પણ હું આભારી છું. હું નિરાંતથી જરૂર એ જોઈ જઇશ. મારી માતા સતત મારી સાથે જ છે. મારી અંગત ખાખતા ઉપર નજર રાખીને મને એ દારવણી આપી રહી છે. મહેલ ઉપર પડતી શ્યામ વાદળની છાયા અને શાશ્વત સૂર્યપ્રકાશના પ્રદેશમાં પુનર્મિલન અંગેના એમના સંદેશાની હું પ્રેમપૂર્વક કાર કરું છું.'
રાજા પાંચમા જ્ગ્યાના આ પત્ર સ્પષ્ટપણે બતાવી આપે છે કે જીવાત્મા અને ભૂતાત્મા વચ્ચે કડી તરીકે પ્રેત-વાહનવાદમાં તેઓ મક્કમપણે માનતા હતા. શ્યામ વાદળ અને સુખદ પુનઃ મિલન એ અન્ને બાબતે પંચમ જયાના એક વમાં થયેલા અવસાનથી પુરવાર થઈ હતી.
*
6
રાણી વિકટારિયા ‘ આઈલ એક્ વેઈટ' ખાતેના નિવાસસ્થાન આસ્મા હાઉસ ખાતે પ્રેતવાહન સભાએ ભરતાં એ જાણીતી વાત છે. આ અંગેની સામિતી સોનાના એક ઘડિયાળના રૂપમાં અસ્તિત્વમાં છે. આ ઘડિયાળ ઉપર કોતરવામાં આવ્યું છે, ૧૮૪૬ની ૧૫મી જુલાઈએ એસ્બાન" હાઉસ ખાતે અતીન્દ્રિય દર્શીનના અસાધારણ પ્રયાગે! રજૂ કરવા માટે મિસ જ્યોર્જિયાના ઇંગલને રાણી તરફથી ભેટ.’ આ ઘડિયાળ જ્યેાર્જિયાને ભેટ આપવામાં આવે તે પૂર્વે તેનું મૃત્યુ થયું હતું. પાછળથી આ ઘડિયાળ અમેરિકન વે ઇસ મિડિયમ છૂટા રીડને આપવામાં આવ્યુ' હતું. આ સબંધમાં ડચેસ એક્ હેમિલટને સાઈકીક ન્યૂઝના તંત્રી ફ્રેંડ આચરને કહ્યું હતું કે ઈટા રીડે પોતાના અવસાન પૂર્વે એવા નિર્ણય કર્યો હતા કે રાણીની આ ભેટ પાછી બ્રિટન મેાકથી દેવી.
"
કેનેડાના એ વખતના વડાપ્રધાન મિ. મેકેન્સી કિંગ કે જે ઈંટા સાથે ઘણીવાર પ્રેતવાહનસભામાં બેસતા, એમણે ઘડિયાળ ડચેસ એફ હેમિલટનને પહેાંચાડેલ. ડચેસે એ ઘડિયાળ લ*ડન સ્પિરીચ્યુઆલિસ્ટ એલાયન્સ (હવે કૉલેજ ઓફ સાઈકીક સાયન્સ)ને ભેટ આપેલું. જે આજે પણ ત્યાં મેાજૂદ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org