________________
મિડિયમથી પ્રેતાત્મા સંપર્ક
[૧૫૯
પ્રેત-વાહનવિદ્યા અંગેનું જ્ઞાન હતું. કેમકે એમના નાના ભાઈ “એન ડેવિડ કાઉસ લિયેને” અતીન્દ્રિય દર્શન થતું. અલ ઓફ સ્ટેમેરના એતિહાસિક નિવાસસ્થાન “ગ્લેમિસ કેસલ” કે જ્યાં રાણીના ભાઈ મેટા થયા હતા એ ભૂતિયું ભવન હોવાની વાત જાણીતી છે. ડેવિડે નાનપણમાં ત્યાં ઘણું ભૂત જોયાં હતાં. આ ભૂતને એ “ધ ગ્રે પિપલ” કહેતે અને દરેક ભૂતના પિષકનું વિગતવાર વર્ણન કરતો.
ગ્લેમિસ કેસલ’ના વાસીઓ રાણુના આ મામાની અતીન્દ્રિય દર્શનશક્તિની પહેલા વિશ્વયુદ્ધ વખતની એક વાત હજુ આજે પણ રસપૂર્વક કહે છે.
ડેવિડના મોટા ભાઈ “માયકલ યુદ્ધમાં માર્યા ગયાના સમાચાર આવેલા પણ ડેવિડે મક્કમપણે આ સમાચાર બેટા હેવાનું કહ્યું હતું અને શેકનાં કપડાં પહેરવાની સાફ ના પાડી હતી. એણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, “બે વાર મને માયકલનાં દર્શન થયેલાં. એ બીમાર છે. એના માથે પાટા બાંધેલા છે, મેર વૃક્ષે વચ્ચેના એક મકાનમાં એને રાખવામાં આવે છે.”
છેડા માસ બાદ સમાચાર મળ્યા કે માયકલ માથામાં ઘાયલ થયો છે અને જર્મનીમાં યુદ્ધકેદી તરીકે રાખવામાં આવેલ છે. રાણી
એલિઝાબેથના દાદા રાજા પાંચમા જે મક્કમપણે માનતા હતા કે પિતાની માતા પ્રેતાત્મા સાથે સંપૂર્ણપણે સંપર્કમાં છે. બન્ને વચ્ચે અસાધારણ નિકટના પ્રેમનું અસ્તિત્વ હતું.
આ સ્થિતિમાં જ્યારે સાઈકીક ન્યૂઝના એક વાચકને રાણી એલેકઝાંડ્રાને પ્રેતાત્મા તરફને પુત્ર પરને સંદેશ મળે, ત્યારે એ સંદેશ રાજાને પહોંચાડવામાં આવ્યું હતું.
૧૯૫૩ના ફેબ્રુ.ની ૧૬મી તારીખે આ સંદેશે બકિંગહામ રાજમહેલમાંથી રાજા પાંચમા જે પિતાના હસ્તાક્ષરમાં જે જવાબ વાળ્યું હતું તેમાં જણાવેલું છે કે, “મારી વહાલી માતા તરફ આવે પ્રેરણાદાથી સંદેશે મને મોકલી આપવા બદલ હું તમારો આભારી છું. તમારી મારફત મને જે સલાહ આપવાનું યંગ્ય લાગ્યું છે તેનું હાર્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org