SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮] વિજ્ઞાન અને ધમ પહેલાં થોડા સમય અગાઉ જ એમણે એક પ્રેતવાહન સભામાં હાજરી પણ આપી હતી. ટુકના આ સભામાં જે સંદેશ મળ્યા હતા એ રાજા પાંચમા જ્યેની મોટી બહેન પ્રિન્સેસ લુઇસને પહોંચાડવામાં આવ્યા હતેા, પ્રિન્સેસ લુઇસે પરલેાકમાંથી આવેલા આ સદેશેા સે ટકા સાચા માન્યા હતા. શાહી કુટુ ંબના અન્ય સભ્યાએ પણ સંદેશા સાચા જ ગણ્યા હતા. આથી ડ્યુકની વિધવાને ભારે આશ્વાસન મળ્યું હતું. પ્રિન્સેસ મેરીના પ્રેત-વાહનવાદની એ અભ્યાસિની હતી, અને પ્રેતના સીધા સંદેશા મેળવતી ઘણી સભામાં હાજરી આપતી. બ્રિટનના ઘણા એછા લોકોને જાણ છે કે શાહી કુટુ એ એક સૈકાથી મિડિયમે ” દ્વારા પ્રેતવાહનવાદ સાથે સપર્કમાં છે અને ટુજી આજે પણ આ સંપર્ક ચાલુ છે. રાજા છઠ્ઠા જ્યેાજની એક ખુરશી લડનની વિખ્યાત મિડિયમ · લિલિયન એઈલી 'ના નિવાસસ્થાનમાં માનવંતુ સ્થાન પામી છે. જ્યારે પણ પ્રેતવાહન સભા મળે છે ત્યારે એ આ ખુરશીમાં બેસે છે, આ શાહી ખુરશી ત્યાં કેવી રીતે પહોંચી એની પાછળ પણુ એક રસમય વાત છે. તેાતડાપણાના રોગની સારવારના નિષ્ણાત ‘ લાયેનલ લાંગ' કે જેમણે સારવાર કરીને રાજા છઠ્ઠા જ્યેાનું તાતડાપણું મટાડયુ હતું, તે પણ એક પ્રખર પ્રેત-વાહનવાદી હતા. રાજા છઠ્ઠા જ્યેાજે મિ. લાંગને કહેલું કે પાતે પણ પ્રેત-વાહનવાદથી સારી રીતે જાણકાર છે. બન્ને વચ્ચેના સંબંધા દરરમિયાન મિ. લાંગે પેાતાના શાહી દર્દીને ઘણી વાર પ્રેતના સંદેશા પહેાંચાડચા હતા. રાજાએ બિક’ગહામ પેલેસમાંથી પેાતાની એ ખુરશી મિ. લાંગના કન્સલ્ટિંગ રૂમમાં પહાંચાડી હતી; કારણ કે આ ખુરશી વગર રાજા નિરાંતથી માકળા થઈને બેસી શકતા ન હતા. જ્યારે રાજાનું અવસાન થયું ત્યારે ખુરશી ત્યાં જ રહેલી અને રાજાના એ ખુરશી સાથેના સંબંધને કારણે મિડિયમ શ્રીમતી ‘ બેઇલી 'ને આપવાનું ઉચિત માન્યું હતું. બ્રિટનમાં હાલનાં રાણી એલિઝાબેથની માતાને લગ્ન પહેલાં પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy