________________
[૧૧]
મિડિયમથી પ્રેતાત્મા સપ
હજી પણ આ વિષયમાં વિશ્વાસ બેસે તે માટે બીજી પણ થાડી. વિચારણા કરીશું.
માત્ર ભારતના લાકો નહિ પરન્તુ આધુનિકતાનેા જેમની ઉપર એપ ચડયો છે તેવા પશ્ચિમના ટેકામાં પણ પ્રેતાની દુનિયામાં અખૂટ વિશ્વાસ છે. બીજાની તેા શી વાત કરવી? બ્રિટનનું શાહી કુટુંબ પોતે જ આ વિષયમાં ખૂબ જ રસ ધરાવે છે. આ કુટુંબ ગૂઢવાદ, રહસ્યવાદ, પ્રેત–વાહનવાદ વગેરેમાં અપૂર્વ શ્રદ્ધા ધરાવે છે. એમ કહીએ તેા તે જરાય ખાટું નહિ ગણાય. રાણી વિકટોરિયાથી માંડીને રાજા છઠ્ઠા જ્યા સુધીના બ્રિટનના શાસકોએ એવી ગૂઢ વાર્તામાં શ્રદ્ધા સેવી છે.
(
૧૯૪૨ના વિમાની અકસ્માતમાં ડ્યુક ઓફ કેન્ટનું કરુણ અવસાન થયા થયા બાદ તરત જ · સાઈકીક ન્યુઝ ’ના તન્ત્રી આચ`રની હાજરીવાળી એક સભામાં શાહી વિમાનીના નામે પ્રેતસ દેશેા મળ્યે હતા. મરનાર ડ્યુકને પ્રેત-વાહનવાદમાં ભારે રસ હતા, અને મરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org