________________
સેમત
બાદ વિજયભાદરણ સિદ્ધ
૧૫૬]
વિજ્ઞાન અને ધર્મ જોઈએ. હવે મારે જવું જોઈએ. તમે મને આટલે સમય તમારી સેબતને લાભ આપ્યું તે માટે હું તમારો આભારી છું.”
ત્યાર બાદ ચિદંબર કુલકર્ણને પ્રેતાત્મા અદશ્ય થઈ ગયે.
પ્રેતાત્મા સાથે થયેલા ભાદરણના સ્વામી કૃષ્ણનંદના સમગ્ર વાર્તાલાપમાંથી જિનાગમની અનેકાનેક વાતો સિદ્ધ થઈ જાય છે. પ્રેતલેક જેવી અતીન્દ્રિય વસ્તુના વિષયમાં જિનાગમાં જે સચોટ સત્ય રજૂ કરવામાં આવ્યું છે એ જ તેના કથક ભગવાન જિનના સર્વજ્ઞત્વની અકાત્ય સાબિતી છે.
એ વાતની પણ અહીં નોંધ લેવી જોઈએ કે સ્વામી કૃષ્ણાનંદ એ જિનાગના મર્મજ્ઞ નથી કે જેથી તેમના અંતરમાં જિનાગને ઘણું જ બેસતા આવે તેવા ઉત્તરેના સંસ્કાર રમતા હોઈને તે જ રીતે બધું લખાણ તેમણે કર્યું હોય.
જે જિનાગમના અભ્યાસી નથી એ સ્વામી કૃષ્ણાનંદ જાણે કે જિનાગમની જ ભાષામાં સઘળું જણાવી રહ્યા હોય એ વિશેષ આનંદની બીના છે.
ખેર, નિખાલસતાથી પુછાયેલા પ્રશ્નોના એક પ્રેતાત્માએ જે ઉત્તર આપ્યા તે બધા ય લગભગ ભગવાન જિનેશ્વરોએ એકમતે કહેલાં જ વિધાનના સ્વરૂપે જોવા મળ્યા એથી ભલભલા નાસ્તિકનું પણ અંતર વિચારમાં ચડી જાય તેમ છે. લાગણીશીલ માનવ તે શ્વાસમાં સે સે વાર ભગવાન જિનને વંદના અપે.
અફસની વાત છે કે આજને વિજ્ઞાનયુગ એ વધુ પડતી નાસ્તિકતાને યુગ ગણી શકાય એટલે પ્રેતલેકની વાતેનાં નકકર સંવાદી વિધાને મળવા છતાં એ ઝટ માની જાય તેમ તે નથી જ.
બીજા ન માને તેટલા માત્રથી વિધાનની અસત્યતા સાબિત થઈ જતી નથી. અહીં તે દેવગતિ જેવી દેવેની એક દુનિયા અસ્તિત્વ ધરાવે છે એ વાતને સાબિત કરવાને નિખાલસ પ્રયત્ન કરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org