________________
૧૫૪]
વિજ્ઞાન અને ધર્મ હોય તે ગમે તેવા ઊંધાચત્તા જવાબ આપે છે, અને કદાચ તેમ ન કરવું હોય તે પણ પિતાના પરિમિત જ્ઞાન મુજબ તે જવાબ આપે છે, અથવા ત્યાં ન આવતાં બારેબાર ચાલી પણ જાય છે. આવી વસ્તુસ્થિતિ હોવાથી લેન્ચેટ વગેરેથી મળતા પ્રેતાત્માના પણ જવાબે સે ટકા સાચા જ હોય તેવું કદાપિ માની લેવું જોઈએ નહીં. અને એથી જ એવી પ્રક્રિયાઓમાં ડાહ્યા માણસે વિશ્વાસ મૂકે જોઈએ નહિ. કેટલીક વાર એવું પણ બને છે કે એ સ્થાને ભમતે એક પ્રેતાત્મા એવા કેઈ ખેતવાહક યંત્ર નજદીક કુતૂહલથી આવી જાય અને પછી તેને જે ખબર પડે કે આ લોકોને અમુક પ્રેતવ્યક્તિની જરૂર છે તે, જે તેની શક્તિ પહોંચતી હોય તે તે પ્રેતવ્યક્તિને ક્ષણમાં જઈને સઘળી હકીકત જણાવીને ત્યાં લાવે અને પછી તેના દ્વારા બધા જવાબ અપાય. જ્યારે આ રીતે કઈ ભૂતપૂર્વસ્વજનને પ્રેતાત્મા જ ત્યાં આવે ત્યારે તેના તરફથી સાચા ઉત્તર મળવાની શક્યતા ખરી.
ટૂંકમાં એટલું જ કહેવાનું કે સેન્ચેટ વગેરે ક્રિયાઓ સર્વથા સત્ય નથી તેમ સર્વથા અસત્ય પણ નથી. કિન્તુ બહુધા એક પ્રકારનું મનરંજન છે અને બહુ થોડા અંશમાં પ્રેતેના આગમનથી મળતાં વિધાનમાં સત્ય પણ છે. આગળ ઉપર એ આંશિક સત્યને સિદ્ધ કરતી વાતે આપણે વિચારશું ત્યારે આ વાત વધુ સ્પષ્ટ થઈ જશે.
[૨૨] પ્ર. તમે કઈ દિવસ તમારાં ભૂતકાળનાં સગાંવહાલાંને મળે છે?
ઉ. મને તેમને મળવાની ઈચ્છા થતી નથી. જે પૈસા કમાવા ખાતર ગમે તેટલાં હીન કૃત્ય કરવા જેટલા હલકટ બની શકે તેવાએની સોબત કરવાનું ગ્ય નથી. વળી મારા જીવતાં, છોકરાં હવે સુધરી જાય તેવી શક્યતા નથી. છતાં હું મારા ત્રીજા પૂર્વજન્મના ફ્રેન્ચ છેકરા સાથે માનસિક સંપર્ક સાધું છું. તે અત્યારે મન્સમાં પેરેસ ગિરેકમાં રહે છે. હવે તે વૃદ્ધ થયું છે, તેને અરવિંદના તત્વજ્ઞાનમાં ઊંડો રસ છે. (આ વાત તદ્દન સાચી છે. દેવાત્મામાં ગરીબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org