________________
પ્રેતાત્મા સાથે વાતચીત
[૧૪૭
એમની એક ફરજ હાય છે કે કાર્ય પણ માણુસને અયેાગ્ય ઈજા ન થાય તે તેમણે જેવું (!!!) એમાં એક અપવાદ પણ હાય છે અને તે એ કે ભૂતકાળની કોઈ દ્વેષીલી સંબંધગ્રન્થિઓ હોય અને તેને લઈને વ્યક્તિ તરફ તે પ્રેતાત્મા દ્વેષયુક્ત વર્તાવ કરે. તમારી માનવસૃષ્ટિમાં હેાય છે તેવું જ અમારી ખાખતમાં પણ છે. આવા દ્વેષયુક્ત વર્તાવ તેઓ માનવીએ કે ખીજા પ્રાણીઓ સાથે પણ કરે છે. *
[૧૭] શકે ખરા?
પ્ર. તમે પ્રેતાત્માએ અલૌકિક ઘટનાઓનું નિર્માણ કરી
પ્રસંગે અન્યા છે. હું કેટલાક
ઉ. હા જરૂર. એવા તે ઘણા
પ્રસંગ અહીં રજૂ કરીશ.
(૧) એક માણસ ખૂબ ગરીબ હતા. તે બે દિવસથી અન્ન વગર ભૂખ્યા ટળવળતા હતા. એમને તેની જાણુ થઈ. મારા સાથીદારે દેવીના ચરણકમલમાં પડેલી કેટલીક રૂપિયાની નોટે ઉડાડીને પેલા ભૂખે મરતા ભૂખ્યા ભક્તના હાથમાં પડે તેમ કર્યું, આ જોઈને બધાનાં નેત્ર આશ્ચર્યથી વિસ્ફારિત થઈ ગયાં, પણ અમારા માટે તે આ એક સામાન્ય ઘટના જ હતી.
(૨) ખીજા એક પ્રસંગે સુપ્રસિદ્ધ શ્રીનાથજીના વૈષ્ણવ મંદિરમાં ખીજા એક પ્રેતાત્માએ અમુક સમય સુધી અદૃશ્ય રહીને ઘંટ વગાડયા કર્યાં. થોડીવાર પછી શંખાના નિનાદ સંભળાવા લાગ્યા. કઈ માનવીની મદદ સિવાય નગારાં પશુ વાગવા લાગ્યાં. બધા લોકો તેને બ્યિ
ચમત્કાર માનવા લાગ્યા.
(૩) એક વખત એક સ્ત્રી પ્રેતાત્માએ એક મંદિરના ગર્ભાગારમાં અદૃશ્ય રહીને ત્યાં ઉપસ્થિત થયેલા લોકો આગળ ઘાષણા કરી કે, * આ બાબતની સાક્ષીરૂપ તા જિનાગમાની ચરિત્રકથાઓમાં અઢળક પ્રસંગા આવે છે. ભગવાન પાર્શ્વનાથ ઉપર કમડ નામના દેવના ૨ જાય તેા તેમાં અતિપ્રસિદ્ધ છે. ભગવાન મહાવીરદેવ ઉપર સંગમકદેવના નિષ્ફળ મુકાબલો વર્ષાવ દેશનામાં સાંભળવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org