________________
૧૪]
વિજ્ઞાન અને ધર્મ
કાંઈ જ કરતા નથી. કરવાનું તે તેમને કશું નથી. માત્ર આપણે જ એ વિશુદ્ધાત્માનું ધ્યાન ધરીને એ ધ્યાનાગ્નિમાં કર્યાં અને વાસનાએનાં ઇંધનેાને ભમસાત્ કરવાનાં છે. આવું કરવામાં નિમિત્તભૂત તે પરમાત્મા બન્યા, તેમણે જ આમ કરવાનું તેમની આ લાકસ્થ સદેહાવસ્થામાં આપણને ખબતાડ્યું માટે તેએ આપણા નિઃસીમ ઉપકારી બન્યા. સદૈવ સ્મરણીય અને સદૈવ ઉપાસ્ય બન્યા.
આ પ્રેતાત્માએ ચમકારાના નામે ફેલાતાં ધતિંગોની સામે મહુ જ સચાટ ક્રિયા આપીને જિનધર્મની વાતેાના પરિપૂર્ણ સત્યને નમ સ્કાર જ આપ્યા છે એમ કહીએ તેા જરા પણ ખોટું નહિ ગણાય. [૧૪] પ્ર. સ્થૂલ ઇન્દ્રિયાના અભાવે પ્રેતાત્માએ ભૌતિક પદાર્થોની હેરફેર કેવી રીતે કરી શકે છે?
ઉ. અમારી પ્રેતાત્માએની પાસે માનવીએ બનાવેલી ભૌતિક વસ્તુએના પરમાણુઓનું વિઘટન કરવાની શક્તિ હેાય છે. આવી રીતે તે વસ્તુને ચારી લાવતા પ્રેતાત્માઓ તે પ્રક્રિયા અખત્યાર કરતા હાય છે. અને જ્યાં તે વસ્તુએ લઈ જવાની હોય છે, ત્યાં તેઓ તે વસ્તુઓના પરમાણુઓનું કરી સંગઠન કરે છે. અર્થાત્ એ અણુપરમાણુઓને એકઠા કરીને ફરી તે વસ્તુએનું નિર્માણ કરે છે.
[૧૫] પ્ર. તમે તે વસ્તુના પરમાણુઓનું વિઘટન કેવી રીતે કરે ? એ પદ્ધતિના ચાક્કસ ખ્યાલ આપશે?
ઉ. મિત્ર, ના, ગૂઢવસ્તુ જાણવાની તમારી ઇચ્છાને હું વખાણું છું પણ ચૈતન્ય શક્તિની કાર્યપદ્ધતિની વિગતા જાણવા માટે હજી તમે પરિપક્વ થયા નથી, અને મહેરબાની કરીને તે પદ્ધતિના દાનિક પ્રયોગ કરવાનું દબાણુ ન કરશો. કારણ કે તેથી મારી આધ્યાત્મિક શક્તિના વિના કારણુ દુર્વ્યય થશે.
[૧૬] પ્ર. અનિષ્ટકારી પ્રેતાત્માએ ગમે તેને નુકસાન પહોંચાડી શકે ખરા?
ઉ. ના, અમારી પ્રેતાત્મા-સૃષ્ટિમાં તમે જેને સંરક્ષણસમિતિ કહી છે. એવી સંસ્થા હાય છે. બળવાન સત્ત્વા એનાં સભ્ય હાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org