SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેતાત્મા સાથે વાતચીત [૧૪૫ છે પ્રેતાત્માની વાત.* બીજી વાત એ છે કે આજે દુનિયામાં ચમત્કારને નમી જનારા અને ત્યાં ઈશ્વરીય સાક્ષાત્કાર માનનારાઓને તોટો નથી. આ પ્રેતાત્મા અહીં તદ્દન સાચું કહે છે કે, “આવા ચમત્કારે અમારા દેવેની જાતિ જ કરે છે અને તેથી જ લોકે અંજાઈ જાય છે. શ્રી જિનાગમમાં તે પૂર્વે કહ્યા મુજબ દેવ પણ અંતે તે સામાન્યતઃ વિષય-વાસનાદિને ગુલામ આત્મા છે; સાવ સંસારી જીવ છે. એના પ્રત્યક્ષ થવાથી એને જ પરમાત્માને સાક્ષાત્કાર માની લેવાની જીવલેણ ભૂલ જૈનેતર લેકે જ કરી શકે. જિનાગોમાં તે પૂર્વે કહ્યા મુજબ દેવ પણ અંતે તે તમામ વાસનાથી સર્વથા મુક્ત હોઈને જેઓ નિરંજન છે; જેઓ શરીર વિનાના હેવાથી નિરાકાર છે અને જેઓ સચ્ચિદાનંદમય છે તે જ પરમાત્મા છે. તેઓ કદાપિ આ લેકના કેઈ પણ આત્માને પ્રત્યક્ષ દર્શન આપવા માટે સિદ્ધિગતિમાંથી અહીં આવતા જ નથી. તેઓ ત્યાં રહીને પણ કેઈને કશે ચમત્કાર બતાવતા નથી. પરમાત્મા તે રાગી નથી, રેષ કરનારા પણ નથી. માટે તેઓ ભક્તને કે શત્રુને x जप्पभिइ च णं समणे भगवं महाबीरे तंसि नायकुल सि साहरिए तप्पभिई च णं बहवे वेसमणकुंडधारिणो तिरियजभगा देवा सक्कवयणेणं से जाइं इमाइं, पुरापोराणाई महानिहाणाई भवंति, तंजहाપરીણામગાવું, પહલે ાઉં, પણoryત્તirફ, છિન્નતામિમારું, उच्छिन्नसेउआइं, उच्छिन्नगुत्तागाराइं, गामागरनगरखेडकब्बडमडंबदोणमुहपट्टणासमसंवाहसन्निवेसेसु सिंघाडएसु वा, तिएसुवा, चउफ्केसु वा, चच्चरेसु वा, चउम्मुहेसु वा, महापहेसु. वा, गामट्टणेसु वा, नगरदठाणेसु वा, गामणिद्धमणेसु वा, नगरनिद्धामणेसु वा, आवणेसु वा, देवकुलेसु वा, सभासु वा, पवासु वा, आरामेसु वा, उज्जाणेसु वा, वणेसु वा, वणसंडेसु वा, सुसाणसुन्नागारगिरिकंदरसंतिसेलोवठ्ठाणभवणगिहेसु वा, सन्निविखत्तई चिट्ठति ताई सिद्धत्थरायभवणंसि સાહતિ બારસા સૂત્ર-૮૮ વિ. ધ. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy