________________
૧૪૪]
વિજ્ઞાન અને ધર્મ છે ત્યારે નીચલી કેટિના પ્રેતાત્માઓ તે પદાર્થો કેઈની દુકાનમાંથી કે મકાનમાંથી ઉપાડી લાવતા હોય છે. હું એવા કેટલાક તોફાની પ્રેતાત્માઓને ઓળખું છું કે જેમાં કેટલાક સમૃદ્ધિશાળી, કપટી, શ્રીમંતની તિજોરીમાંથી દ્રવ્ય ઉપાડી લાવી દક્ષિણના એક જાણીતા હરિજનને પૈસાના ઢગલે ઢગલા આપ્યા કરે છે. એ વ્યક્તિ ચમત્કારપ્રિય માનવસમુદાયને ઈશ્વર અને અવતારોના નામે આકષીને ભરમાવે છે. જોકે એટલું તે કહેવું જ પડશે કે ધર્મ અને ભગવાનમાં નહિ માનનારા એવા કેટલાક આ પ્રેતાત્મક્રિયાને યોગશક્તિ માનીને ધર્મ તરફ આકર્ષાયેલા છે.
(શ્રીજિનાગમની જ આ વાત છે. પ્રેતાત્માએ આપેલા આ ઉત્તરમાંથી બે વાત નિષ્પન્ન થાય છે. પહેલી વાત તે એ કે જિનાગમમાં જણાવ્યું છે કે દેવલેકમાં જે વૈકિય પરમાણુમાંથી સ્વાભાવિક કોઈ વસ્તુનું નિર્માણ થાય છે એમ જે કઈ દેવ એ ક્રિય પર માણુમાંથી કઈ વસ્તુ બનાવે છે તે વધુમાં વધુ ૧૫ દિવસ ટકી શકે પછી તે વસ્તુનું વિઘટન થઈ જાય અને ફરી તે પરમાણુના રૂપમાં વેરાઈ જાય. એટલે એ વાત તદ્દન સાચી છે કે જ્યારે મન્ચેલેકના કઈ માનવીને ભૌતિક પદાર્થથી મદદ કરવાની વાત આવે ત્યારે વૈયિ પરમાણુમાંથી તે વસ્તુ બનાવીને તેને મદદ કરી શકાય નહિ એટલે એવી વસ્તુ મત્યેકમાં જ્યાં બીજે ક્યાં ય પડી હોય ત્યાંથી ઉપાડી લાવીને તે માનવને આપવી જ રહી.)
વળી આ વાતને સજ્જડ પુરા પણ જિનાગમમાં મળે છે. જ્યારે જ્યારે ભગવાન જિનને આત્મા ગૃહસ્થ ધર્મ છોડીને સાધુધર્મને સ્વીકાર કરે છે ત્યારે તે સાધુધર્મને સ્વીકાર કરવા પૂવે એક વર્ષ સુધી હંમેશ અઢળક સંપત્તિનું દાન કરે છે. બધું મળીને એ દાન ૩૮૮ કરોડ અને ૮૦ લાખનું થાય છે. આ બધું દ્રવ્ય દેવે જ લઈ આવતા હોય છે. જેને કોઈ માલિક ન હોય તેવું જમીન વગેરેમાં
જ્યાં જ્યાં ય પણ દટાયેલું દ્રવ્ય હોય તે જ લાવી લાવીને ભગવાન જિનના આત્માના ઘરમાં નાંખે છે. આ વાતને બિલકુલ મળતી આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org