________________
૧૪૨]
વિજ્ઞાન અને ધર્મ
[૧૧] પ્ર. તમે માનવીના કે પશુના શરીરમાં કેમ અને કચારે રહેવાનુ પસંદ કરે છે ?
જેમની દુન્યવી
ઉં. જેમને પૃથ્વી તરફ ખેંચાણુ હોય છે. વાસના ખૂબ પ્રબળ હોય છે અને જે આત્મા તે સુષુપ્ત વાસનાઆને શાંત કરવાની ઇચ્છા રાખે છે તેવા પ્રેતાત્માએ જીવતા માનવીના શરીરમાં કે પશુનાં શરીરમાં ઘૂસી જાય છે. માટે ભાગે જેમને તે ભૂતકાળમાં ચાહતા હતા તેમનામાં પ્રવેશ કરવાનું તે પસંદ કરે છે. અથવા કોઈ શરીર આઘાતથી મૂર્છાવશ થઈ ગયું હોય અથવા વિષની અસરથી બેભાન બની ગયું હોય છે, તેમાં તે પેસી જાય છે. જ્યારે મૂર્છાવશ કે બેભાન બનેલેા માનવી ભાનમાં આવતાં જ પહેલાં કરતાં તદ્ન જુદી જ રીતે વર્તતા હાય છે તે તમારે નક્કી માનવું કે કોઈ પ્રેતાત્માએ તેના શરીરના કબજે લીધે છે અને તેમાં રહેતા તેના જીવને તેણે હાંકી કાઢો છે.
(આ વાત પણ ભગવાન જિનેશ્વરદેવે સ્પષ્ટ રીતે જણાવેલ છે. સામાન્ય રીતે આ મનુષ્ય લાકની ભયંકર દુર્ગ ધના ૪૦૦-૫૦૦ ચેાજન સુધીના ઉછાળા વગેરે કારણે દેવા આ પૃથ્વી ઉપર આવતા નથી; પરંતુ જન્માન્તરના કોઈ વ્યક્તિ સાથેના સ્નેહાદિના કારણે આ પૃથ્વી ઉપર આવે છે અને કોઈ વ્યક્તિના શરીરમાં પ્રવેશાઢિ પણ કરે છે.)+
[૧૨] પ્ર. તમે પ્રેતાત્માએ માનવીને મદદ કરવાની, સજા કરવાની અથવા તેમને હેરાન કરવાની શક્તિ ધરાવેા છે ?
+ : पंचसु जिणकल्लाणेसु चैव महरिसी तषाणुभावाओ । जम्म तरनेहेण य आगच्छति सुरा इहय ॥ दिव्यपेमा विसयपसत्ताऽसमत्तकत्तव्वा । अणही मणुथकज्जा नरभवमसुह न इंति सुरा ॥ चत्तारिजोयणसयाई गंधो अ मणुअलोगस्स । उड्ढ वच्चइ जेण न उ देवा तेण आवति ॥
Jain Education International
For Private & Personal Use Only
પૃ. સ. ગા. ૧૯૦
છું. સ’. ગા. ૧૯૧
www.jainelibrary.org