________________
પ્રેતાત્મા સાથે વાતચીત
[૧૪૧
રહે છે, (આ હકીકતે પણ બહુ સ્પષ્ટ શબ્દોમાં જિનાગમમાં જણાવવામાં આવી છે. દેવનિમાં પહેલા બીજા નંબરની જે યોનિઓ છે ત્યાં ઉત્પન્ન થયેલા દેવેમાંના ઘણા દેવે ઉપરોક્ત કબરે, તળાવે, દેવળ વગેરેમાં કઈને કઈ પૂર્વજન્મની મૂચ્છ વગેરેને કારણે રહે છે. અથવા તે એમને આત્મા ત્યાં જ ભમતે રહે છે. આ આત્માઓ પૂર્વજન્મના નેહવાળી કે દુશ્મનાવટવાળી વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરીને સુખ કે દુઃખ પણ આપતા હોય છે.)
પણ દેવનિમાં ત્રીજા અને ચોથા નંબરની જે દેવનિઓ છે તે ઊંચા પ્રકારની છે અને તે નિમાં જન્મ પામતા આત્માઓ આ રીતે કબરે વગેરેમાં રહેતા નથી કે ભમતા પણ નથી. એમાં પણ જે ત્રીજા નંબરની દેવનિ છે, જેને જતિષ્ક દેવનિ કહેવાય છે તેઓ આપણે જે સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાને જોઈએ છીએ, તેમાં–રહે છે. વસ્તુતઃ આપણને દેખાતા સૂર્યચન્દ્રાદિ એ તે તેમાં રહેતાં દેવનાં વિમાને છે, જે સતત આકાશમાં પરિભ્રમણ કરતાં રહે છે. જ્યારે ચેથા પ્રકારના દે–જેમને વૈમાનિક દેવે કહેવાય છે તેઓ તે તે સૂર્યાદિના વિમાનથી પણ ઉપર આવેલા આકાશમાં આવેલાં વિમાનમાં રહે છે. એ વિમાને આ પૃથ્વી ઉપરથી આપણને દેખાઈ શકે તેમ નથી. - જિનાગમની આ સઘળી હકીકતને પ્રેતાત્માએ કહેલી વાતે સાથે સંપૂર્ણ મેળ બેસી જાય છે.* * રચના હિન્દુવાર જોયાહૂણં વિમુ તે મવા બુ. સંગ્ર. ગા. ૨૫
रयणाए पढमजोयणसहसे हिटुवरि सयसयविहूणे । વંતરિયાળ + મોમ ના વિજ્ઞ | ખૂ. સંગ્ર. ગા. ૩૦ समभूतलाओ अदहिं दसूण जोयणसएहिं आरब्भ। કવર સુત્તરોયામિ વિહેંતિ કોલિયા || ખૂ. સંગ્ર ગા. ૪૮
चुलसीलक्खसत्ताणवइसहस्सा विमाण तेवीस । સવ મુઢઢોઈમિ નિદ્રા વિમલ વસુ ખૂ. સંગ્ર. ગા. ૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org