SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેતાત્મા સાથે વાતચીત [૧૩૯ તિષ્ક અને વૈમાનિક. આ ચારેયમાં અમુક ક્ષેત્રમાં આવેલા રૂપી પદાર્થોને સાક્ષાત્કાર પણ થાય. આવું માનવદેહને પ્રાપ્ત કરનારા માટે નિશ્ચિત હેતું નથી. કેટલાક માનવેને આવું જ્ઞાન થઈ શકે ખરું. અહીં તે આ દેવાત્માને પિતાના ફક્ત પાંચ જ પૂર્વજન્મના જ્ઞાનની, પ્રાપ્તિ થઈ છે.) | [૫] પ્ર. શું તમે બીજાને પણ ભૂતકાળ જાણવાની શક્તિ ધરાવે છે? ઉ. કેટલીક વાર બીજાના ભૂતકાળની વિગતે પણ મારામાં ઝબકી જાય છે. (આ વાત પણ તદ્દન સાચી છે કેમકે “ઝબકી જવું”ને અર્થ જ એ છે કે સહજ રીતે સદા માટે બીજાના ભૂતકાળને જાણવાની શક્તિ એ આત્મામાં નથી, પરંતુ ક્યારેક કેઈના ભૂતકાળને જાણવા માટે એ પ્રયત્ન કરે ત્યારે જરૂર એ શક્તિ ઝબકી જાય છે. (જિનાગમમાં પણ કહ્યું છે કે દેવનિમાં જે જ્ઞાન હોય છે તેને ઉપયોગ મૂકે-અર્થાત્ તે જ્ઞાનથી જાણવાનો પ્રયત્ન કરે–ત્યારે જ તે વ્યક્તિ પિતાના ભૂતકાળને જાણી શકે છે.) [૬] પ્ર. તમે મારી ચક્કસ જન્મ તારીખ અને સમય કહી શકશે? ઉ. હું પ્રયત્ન કરી જોઉં. હા, તમે એક બૌદ્ધ દેશમાં ઈ.સ. ૧૯૨૦ના ઓગસ્ટની છવીસમી તારીખે ૧૨-ક. ૧૮ મિનિટે જમ્યા હતા. (અહીં પણ પ્રયત્ન એટલે કે “ઉપયોગ”ની જેનાગમિક પરિભાષાની વાત આવે જ છે.) [૭] પ્ર.–તમે તમારું કે બીજાનું ભાવિ જાણવાની શક્તિ ધરાવે છે? ઉ. ના, મહારાજ (આ પ્રેત હલકી વ્યન્તરનિને છે માટે તેને આટલું જ્ઞાન ન હોય તે સુસંભવિત છે.) [૮] પ્ર. છેલ્લા મૃત્યુ પછી તમે કયું પરિવર્તન અનુભવ્યું? ઉ. સ્થૂલ શરીરના સંબંધને નાશ અને એને પરિણામે પાર્થિવ વસ્તુઓને ઉપયોગ કરવાની કે ઉપયોગ કરવાની અશક્તિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy