________________
પ્રેતાત્મા સાથે વાતચીત
થાય તે માટે હું અખતા હતા.
આનંદ અને કુતૂહલભરી મુખમુદ્રા સાથે મેં ત્રાંસી નજરે તે આકૃતિ ઉપર દૃષ્ટિ ઠેરવી. તે શું કરે છે તેની રાહ જોતા હું બેઠો.
( અહી એક વાતનું સ્પષ્ટીકરણ ફરી એક વાર કરી દેવાનું ઉચિત લાગે છે કે દેવા ( પ્રેત-ભૂતા વગેરે) જમીનથી અદ્ધર ચાલે છે તેટલું વિધાન જિનાગમામાં સ્પષ્ટ રીતે કરવામાં આવ્યું છે. ઓછામાં આછું ચાર આંગળ જેટલું તે તેએ અદ્ધર ચાલે જ છે. આ જ વાત અહીં પણ કહેવામાં આવી છે. પૂર્વે પણ પરલેાકથી આવેલાની વાતમાં કીકત જોવા મળી હતી. )*
પ્રેતાત્મા સાથે વાતચીત
'
પ્રેતાત્માએ કહ્યું, “મિત્ર,
તમને હું સુંદર
સવાર ઇચ્છું છું.’”
મેં પણ જવાખમાં તેની સુંદર સવાર ઇચ્છી. પછી હું તેની સાથે વાતે વળગ્યા. તે અસ્ખલિત અંગ્રેજીમાં બોલતા હતા.
[૧૩૭
C સુપ્રભાતમ્ .
Jain Education International
"
(જિનાગમામાં કહ્યું છે કે જન્માંતરનું ભાષા વગેરેનું જ્ઞાન કેટલાંક પ્રેતને થાય પણ ખરું. આ પ્રેત પણ પોતાના મનુષ્ય તરીકેના જીવનમાં અંગ્રેજી ભાષા જાણતા હેાય તેા તેના જ સંસ્કાર પ્રેત–યેાનિમાં પણ તેને હાઈ શકે છે. પ્રેતલેાકમાં અંગ્રેજી વગેરે ભાષાઓનું નવેસરથી અધ્યયન નિયત હાતું નથી. )
અમારા વાર્તાલાપ દોઢેક કલાક ચાલ્યા. મારા વાચકોને આ ખાખતના તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય એ હેતથી ચૂંટી કાઢેલા કેટલાક સવાલે અને પ્રેતાત્માના ઉત્તરા હું રજુ કરું છું.
[૧] પ્ર. તમે શા હેતુથી પ્રેરાઈને મારી સન્મુખ પ્રગટ થવાની કૃપા કરી ?
ઉ. માનવીની સામતના પ્રેમ,
x चउर गुलेण भूमिं न छिवति जिणा सुरा बिंति ।
For Private & Personal Use Only
——બૃહત્સ ગ્રહિણી
www.jainelibrary.org