________________
[૧૦] પ્રેતાત્મા સાથે વાતચીત
છે. આ જ આશ્ચત દવે ની
કેટલીક વાર પ્રેતાત્માઓ સાથે લાંબા સમય સુધી વાતચીત થયાના પ્રસંગે પણ સેંધાયા છે.
થડા વખત પહેલાં ચિદંબર કુલકર્ણીના પ્રેતાત્મા સાથે ભારતીય સ્વામી કૃષ્ણાનંદજીને ઘણા લાંબા સમય સુધી વાત થઈ હતી. એ આ વાર્તાલાપ ગુજરાત સમાચાર (૪-૯-૬૬)માં પ્રગટ પણ થયે છે. આ કલ્પના નથી, આ સત્ય છે. જિનાગમના અધ્યેતાઓને આવી વાતમાં કશું જ આશ્ચર્ય લાગતું નથી. કેમકે તેઓ તે આપણું માન જેવી જ ભૂતપ્રેત (કે દે)ની સ્વતંત્ર દુનિયા માને જ છે. ત્યાં પણ કેવા વ્યવહારે હેય છે? કેવું એશ્વર્ય કેને કેને કેટલું હોય છે? તેની શક્તિ કેટલી હોય છે? વગેરે વાતે પણ બહુ અસંદિગ્ધ રીતે જિનાગમાં રજૂ કરવામાં આવી છે.
સ્વામી કૃષ્ણાનંદજી એ લેખના અંતે લખે છે કે, “પ્રેતાત્મા સાથે થયેલ વાતચીતનું વર્ણન મેં તદ્દન વફાદારીપૂર્વક કર્યું છે. તેમાં જરા મીઠું-મરચું ભભરાવ્યું નથી. મેં તેની બરાબર ચકાસણી કર્યા
ધર્મ કોને કોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org