________________
૧૩૪]
વિજ્ઞાન અને ધર્મ
એક બાજુ પર એને લઈ ગયા. બન્નેએ લગભગ પણ કલાક સુધી વાત કરી. બીજા મિત્રોએ બેડ્યૂલને એકલે એક વિચિત્ર વાતચીત કરતે જોઈને જરા વધુ પડતે કેફ થઈ ગયું છે એમ માની લીધું.
મિત્રના ભૂતે બેઝુલને ખુલાસે કરતાં કહ્યું કે પોતે કીન નદીમાં ડૂબીને મરણ પામે છે. ભૂતે પોતાનાં માતા-પિતા પર સંદેશા પાઠ વેલા પણ “મૃત્યુ પછીના જીવન અંગે કઈ ખુલાસો નહિ કરે. આ મુલાકાત દરમિયાન બેગૂલના અન્ય મિત્રએ એને આવી વાહિયાત વાત નહિ કરવા ઘણું સમજાવેલે, પણ એની ઉપર કશી અસર થઈ નહિ. પાછળથી બેસૂલને મિત્રના અવસાનના સમાચાર મળ્યા હતા અને એને ખાતરી થઈ હતી કે પોતે પરલકવાસી સાથે વાતચીત કરી છે.
આ આઠેય પ્રસંગે પ્રેતકના અસ્તિત્વની નક્કર સાક્ષી પૂરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org