________________
પ્રેતલોકમાંથી આવેલા આત્માઓની વાતો
[૧ર૯
રાત્રે અને પછીની કેટલીક રાત સુધી અખંડ જાગરણ કર્યું. આખરે કેટલાક સમય બાદ જ્યારે એણે મરનારને બિલકુલ વિચાર નહિ કર્યો ત્યારે અચાનક ગ્રીનલેનું વેત ભૂત દેખાયું અને એણે પિતાના મિત્રને ગંભીરપણે કહ્યું કે, “પૃથ્વી ઉપર પાછા આવતાં ભારે મુકેલી સહવી પડી છે. (જિનાગમમાં પૃથ્વીના માનની વિષ્ટા વગેરેની દુર્ગધ ૪૦૦ જન ઊંચે સુધી વ્યાપે છે અને તેથી દેવે જલદી નીચે આવી શકતા નથી એમ કહ્યું છે.) આ લેક કરતાં પરલેક અનેક ગુણ ભવ્ય છે અને પરલેકના ઘણું વાસીઓ હજી એથી પણ વધુ દિવ્યલેકમાં જવાની આશા સેવી રહ્યા છે.” (ઉજિનાગમાં ઉપર ઉપરના દેવકની સમૃદ્ધિ વગેરે વધુ ને વધુ અદ્ભુત હોવાની જણાવી છે અને એથી જ ભેગભૂખ્યા નીચેના દેવે, ઉપર ઉપરના દેની સમૃદ્ધિની કામી વાસનામાં સતત સબડતા હોવાનું પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે.)
આટલું કહ્યા પછી ગ્રીનલે જે અચાનક આવ્યું હતું એ જ અચાનક અદશ્ય થઈ ગયે. [3ી જ સિડનહામ અને વિલિયમ હાઈકઃ
આવા પ્રકારના કરારને સૌથી વધુ જાણીતે દાખલ ૧૯૫૪થી ૧૯૯૬ સુધી લાગે યુનિ. માં તત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે રહેલા
જ સિકલેરે પિતાના, “સેતાન્સ ઈનવીઝિબલ વર્લ્ડ ડિસ્કવ ? નામના પુસ્તકમાં તેણે બે મિત્રેને એક પ્રસંગ વર્ણવ્યા છે. પ્રા. સિકલેર એક બહેશ શેાધક હતે. કેલસાની ખાણમાં વપરાતું યંત્ર પણ તેણે શોધી કાઢયું હતું. પ્રા. સિકલેરના જણાવ્યા મુજબ મેજર જ સિડનહામ અને કેપ્ટન વિલિયમ ડાઈક નામના બે પિતરાઈ ભાઈઓએ એ કરાર કરેલે કે બેમાંથી જેનું પ્રથમ મરણ નીપજે એણે મરણ પછી ત્રીજા દિવસે અમુક એક મિત્રના બગીચામાં દેખાવ દે.
મેજરનું પ્રથમ મરણ નીપજ્યું અને કેપ્ટન ડાઈક ત્રીજા દિવસે વિ ધ. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org