________________
ખેતલોકમાંથી આવેલા આત્માઓની વાતો
[૧૨૭
ભાગ્યે છેલ્લે મૃત્યુ પામેલો શિષ્ય દેવલેકમાંથી આવી ગયું અને એમને દેવકના અસ્તિત્વની સત્યતાની ખાતરી કરાવીને સાધુધર્મમાં સ્થિર કરી દીધા. અને શાસ્ત્રશ્રદ્ધાને વધુ મજબૂત કરી.
આ જ રીતે આ વિશ્વમાં પણ ઘણા લે કે એવી મજબૂત માન્યતા ધરાવતા હોય છે કે મૃત્યુ એ જ સંપૂર્ણ વિષય છે. એની પછી કશું જ નથી. પણ આવા લેકેના કેટલાક નિકટના સાથીઓ પણ એવા હોય છે જેઓ મૃત્યુ પછી પણ પ્રેત વગેરે મેનિનું
અસ્તિત્વ છે એમ માને છે. આવી માન્યતાઓ ધરાવનારા ઘણી વાર પિતાના મિત્રે અગર તે નિકટના સગાસંબંધીઓ સાથે પિતાની હયાતી દરમિયાન એ કરાર કરતા હોય છે કે બેમાંથી જેનું પ્રથમ અવસાન થાય એ વ્યક્તિ પલકમાંથી એક વાર આ લેકમાં આવીને પરલેકની માહિતી આપે. તવારીખનાં પાનાં ઉપર કેટલીક રુંવાટાં ખડાં કરી દે તેવી વાત નોંધાયેલી છે. [૧] માર્ગોરિન અને માદામ દ બેકલેરઃ
બ્રિટનના રાજા બીજા ચાર્લ્સની અનેક પ્રેમિકાઓ પૈકીની સૌથી વધું સૌન્દર્યવાન ડચેસ ઓફ માર્ગોરિન અને ચાના ભાઈ (પાછ ળથી બીજા જમ્સ)ની પ્રેમિકા માદામ દ’ બેકલેર વચ્ચે અગાધ પ્રેમ હતું. બંને સુંદરીઓ ઘણેખરે સમય સાથે જ રહેતી, અને બને વચ્ચે વાતચીતને મુખ્ય વિષય મેટે ભાગે તે મૃત્યુ પછી આત્માની સ્થિતિ અંગે જ રહે. આ વિષય અંગેની બન્નેની ચિંતા એટલી તીવ્ર બનવા પામેલી કે બન્નેએ ગંભીરપણે એક એવી સમજૂતી કરેલી કે બન્નેમાંથી જે પ્રથમ મરણ પામે એણે પલકમાંથી એકવાર પાછા ફરીને પરલેક કેવા પ્રકાર છે તેનું વર્ણન કરવું.
આ બન્નેમાંથી ચેસ ઓફ માર્ગોરિનનું પ્રથમ અવસાન થયેલું હતું. મૃત્યુ પછી જ્યારે લાંબા સમય સુધી ડચેસે દેખા ન દીધી ત્યારે માદામ બેકલેરે માની લીધેલું કે આત્મા અમર નથી અને કરવાની એનામાં શક્તિ નથી, પણ કેટલાંક વર્ષો બાદ માદામ દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org