________________
૧૨૬]
વિજ્ઞાન અને ધર્મ દુનિયાને માનવા લાગ્યા છે કેમકે તેમને તેવા પ્રત્યક્ષ અનુભવ થયા છે.
- જિનાગોમાં દેવ એટલે આપણું જે જ, છતાં વિશિષ્ટ સુખસામગ્રીવાળે આત્મા જે આપણા જેવી જ – પણ – દેવેની દુનિયામાં વસે છે. અહીં “દેવ' શબ્દથી ભગવાન કે એના જેવું કોઈ ઉપાસ્ય તત્ત્વ સમજવું નહિ, ભગવાન એ દેવ નથી; એ તે દેવાધિદેવ છે; પરમાત્મા છે.
આ દેવે બે પ્રકારના હોય છે. હલકી જાતના દેવેને પ્રેત કહેવામાં આવે છે અને ઊંચી જાતના દેવને દેવ કહેવામાં આવે છે. જે હલકી જાતના દેવ હોય છે તેઓ આપણી દુનિયામાં પણ અવારનવાર આવતા જ રહે છે. એમને આ જગતના વસવાટ દરમિયાન કઈ ચીજવસ્તુમાં વાસના રહી ગઈ હોય કે કેઈ વ્યક્તિ ઉપર રાગરોષભાવ હોય તો તે કારણે તેઓનું મન પિતાની દુનિયાના સુંદર સુખ-ભોગો છોડીને પણ આ દુનિયામાં આવવા તરફ ખેંચાયા કરે છે. આવાં હલકી જાતનાં પ્રેતે પ્રાયઃ આપણે પૃથ્વીની નીચે આવેલી ભૂમિમાં તથા આપણી પૃથ્વીનાં કેટલાંક વૃક્ષ, ગટર, પહાડ, કેતરે વગેરે સ્થાનમાં પણ વાસ કરતાં હોય છે.
જિનાગમની આ વાત કેટલી સટ છે તે હવે અનેકાનેક પ્રસંગે રજૂ કરીને સાબિત કરવામાં આવશે. એ વાત સાંભળતાં આપણું અંતર એ જિનાગમને અને ભગવાન જિનેશ્વરને ઝૂકી મૂકીને નમશે; જેમણે આ સત્ય પહેલેથી જ પ્રકાર્યું છે. જેમકથાનુગમાં અષાઢાભૂતિ નામના આચાર્યને એક એ પ્રસંગ આવે છે કે તેમને શાસ્ત્રની એ વાતમાં સંદેહ હતું કે, “દેવલોક જેવું કાંઈક છે કે નહિ?
આ સંદેહને ટાળવા તેઓ મૃત્યુ પામતાં પિતાના શિષ્ય પાસે નકકી કરાવતા કે તે જે દેવલોકમાં જાય તે તેણે અવશ્ય નીચે આવવું અને જણાવવું કે દેવલેક એ દેવેની સાચી દુનિયા છે. અનેક શિષ્ય મૃત્યુ પામ્યા. દરેકને આ વાત કરી પરંતુ જ્યારે દેવલેકના અસ્તિત્વને કહેવા કેઈ ન આવ્યું ત્યારે અષાઢાભૂતિની દેવકને કહેતા શાસ્ત્ર ઉપરથી અને સાધુજીવન ઉપરથી શ્રદ્ધા ઊઠી ગઈ, પણ સદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org